________________
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન
ખિંમરૂષિએ ઉત્કૃષ્ટ અભિગ્રહા કરી. કુલ ચારાશી પારણા કર્યો.
ખિમષિએ ત્રીશ વરસની ઉમરે દીક્ષા લોધી હતી. સાત વર્ષ ગુરૂદેવની સેવામાં રહ્યા હતા. જુદા જુદા અભિગšા અને તપશ્યા કરી. એક દર નવું વનું આયુષ્ય વ્યતિત કરી સ્વગે પધાર્યા.
ધન્ય ડા એવા પવિત્ર આત્માએ ને કે જે પેાતે તર્યા અને પરને તાર્યા. કવિવર લાવણ્ય સમયે સ ંવત ૧૫૮૯ ના માહ મહિનામાં એક રાસ રચ્ચે છે તેમાં ખિમરૂષિના સંપૂર્ણ હકીકત આપી છે આ વાત લગભગ ભાજરાજના પિતા સિંધુત રાળના વખતની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com