________________
કવીત
૩૮૫
- ઉદયપુરના માનમાં જે મંદિર છે. તેમાં ખાસ વિષેશતા તે એ છે કે તેમાં મૂલનાયક શ્રી પદમનાથ પ્રભુની મુતિ લગભગ ૪-૫ ફીટની ઊંચી છે. પ્રતિમા ભવ્ય અને મનોહર છે. હેમ કવિએ પણ તેના કવિતામાં એ પ્રતિમા. માટે સુંદર વર્ણન કરેલું છે. એ વિશાળ મૂર્તિના પંચાસણ પર જે લેખ છે. તેને સારા નીચે મુજબ છે.
સંવત ૧૮૧૯ કી માઘ શુકલા ૯ બુધવાર કે મહારાણા શ્રી અરિસિંહ કે રાજ્ય કાલમેં ઉદયપુર નિવાસી એસવાલ શીવ વૃદ્ધ શાખાય નવલખ ગોત્રાય શાહ માનકે પુત્ર કપુરચંદને ખરતર ગ૭ીય દોશી કુશલસિંહજી ઉનકી ભાયો કસ્તુરબાઈ ઉનકી પુત્રી માણેકબાઈ આદિકી સહાયતાનેં યહ બિંબ બન વાયા ઔર ખરતર ગચ્છીય હરિસાગર ગણિને પ્રતિષ્ઠા કી,
મેવાડના ઉત્તર પશ્ચિમ પ્રદેશને પરીચય. (૧) આખા મેવાડમાં લગભગ ત્રણ હજાર મંદિર છે. (૨) ૧ બદલા, ૨ ભુવાના, ૩ એકલીંગજી (અદબદજી) ૪ દેલવાડા, ૫ ધાસા,
૬ પલાણું, ૭ માવલી, ૮ સનવાડ, ૯ ફતહનગર, ૧૦ કરેજ, ૧૧ કપાસણ, ૧૨ ડીંડોલી, ૧૩ રાશમી, ૧૪ પર્વના, ૧૫ ગાડરમાલા, ૧૬ પુર ૧૭ ભીલવાડા, ૧૮ સારણ, ૧૯ લાબોલા, ૨૦ ગંગપુર, ૨૧ સહકા ૨૨ પિોટલા, ૨૩ ગિલુંડા, ૨૪ જાસમા, ૨૫ દરીવા, ૨૬ રેમલધરા, ર૭ પી. પલી, ૨૮ કાંકરેઢી રાજનગર, ૨૯ કેલવા, ૩૦ પડાવલી, ૩૧ ચારભુજા (ગડબેર) ૩૨ સાથીયા, ૩૩ ઝીલવાડા, ૩૪ મઝેશ, ૩૫ કેરવાડ, ત્યાંથી મારવાડ ઘારાવ જવાય છે. આ દરેક ગામમાં જૈન મંદિરે ગગન ચુંવિત શોભે છે. તેમાં ફત્તેહનગર ગાડરમાલા અને પીપલી આ ત્રણ ગામમાં જૈન મંદિર નથી. બાકીના દરેક ગામમાં એકથી અધિક મંદિરે હાલ બિરાજમાન છે.
પલાણાનું મંદિર ઘણું વિશાલ છે. આસપાસ ર૪ દેરીઓ છે. ત્યાં ચક્રેશ્વરીની મૂર્તિ પર સંવત ૧૨૪૩ ના વૈશાખ સુદ ૧૦ ને શનીવારને લેખ છે. તે લેખ નીચે પ્રમાણે છે.
શ્રી નાણા ગચ્છીય ધકેટ વંશીય પાશ્વસુત ને ચક્રેશ્વરીકી યહ મતિ બનવાઈ ઔર શ્રી શાંતીસૂરિને ઉસકી પ્રતિષ્ઠા કી. ઈસી તરેહસે ૧૨૩૪ કી સાલકા લેખ છે. અમ્બીકા કી મૂર્તિ પર કે લેખ મેં ઈસ ગામકા પાણુણુ કે નામ મેં ઉલ્લેખ કયા ગયા છે. આજકાલ ઉસકી પલાણ કે નામ શું પ્રસિદ્ધી હૈ.
૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com