________________
સિરીયાળ પ્રતિમાની પ્રાચીનતા
વાંચક વર્ગ ઉપરોક્ત હકીકત જેટલી સત્ય અને પ્રમાણસર લાગી તેટલી જ મેં મારી બુદ્ધિથી રજુ કરી છે. ઈતિહાસીક પ્રમાણે છે પણ વધુને વધુ શોધ ખેળ કરવામાં આવે તે ઘણી જ હકીક્ત મળી આવે તેમ છે પણ અફસોસ એટલો જ છે કે જૈન સમાજને આજે તે બાબતની લાગણી કે ધગશ નથી. તેમજ ઇતિહાસીક પ્રમાણે જોધવા માટે પણ ઉદારતા નથી. તેમજ તે બાબતને લાભ પણ નથી. આશા છે કે જે જે સમાજ મારા કાર્યમાં મને સરળતાના સાધન કરી આપે આથી વિશેષ હકીકત ૨જુ ક૨વા પ્રયત્ન કરવાની અભિલાષા રાખું છું.
કેશરીયા પ્રકરણ સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com