________________
કેશરીયાજી પ્રતિમાની પ્રાચીનતા
આ મહાનુભાવના ચરણ સંવત ૧૬૮૮ માં પ્રતિષ્ઠા કરાયેલ મરુદેવી માતાના હાથીની પાસે સ્થાપિત કરેલ છે. આ બધી હકીકત વેતામ્બર સંપ્રદાયની તરફેણમાં મજબૂત છે. કારણ કે સંવત ૧૯૭૫ માં દેરાસર પૂર્ણ થયું. અને ૧૯૮૮ માં શ્રીમાન સિદ્ધિચંદ્રજી તથા ભાનુચંદ્રજીના ચરણ પાદુકાની પ્રતિષ્ઠા થઈ. આ ઉપરથી એવું સાબીત થાય છે કે સંવત ૧૬૮૮ માં શ્વેતામ્બર સમાજની આ તીર્થ ઉપર સંપૂર્ણ હકુમત હતી.
આવા આવા અનેક ઈતિહાસીક પ્રમાણેથી પણ સાબીત થાય છે. અને જેન વેતામ્બરના હકક સાબીત થવાના કારણે પણ મજબૂત છે.
સંવત ૧૮૬૩ માં શ્રીમાન વિજય રુદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી છત્રી બનાવવામાં આવી હતી. અને એમને જ છત્રીમાં ચરણ સ્થાપનાની પ્રતિખા સંવત ૧૮૬૩ ના જેઠ સુદ ચર્તુદશી ગુરુવારના રોજ ઘણી જ ધામધુમથી કરાવી હતી. મેં
જેની હકીક્ત નીચે પ્રકારની છે. અને તેજ સ્થાનમાં હાલ પણ મોજૂદ છે.
સ્વસ્તી શ્રી સંવત ૧૮૯૭ શાકે ૧૯૩૯ માં શ્રેષ્ઠ માસ જેઠ માસમાં સુધી ૧૪ ગુરુવારના રોજ ઉપદેશ જ્ઞાતિમાં વૃદ્ધિ શાખામાં ઠાગાર ગાત્રે સુશ્રાવક પૂણયપ્રભાવક શ્રી દેવગુરુ ભક્તિકારક શ્રી જિનાજ્ઞા પ્રતિપાલક શાહ શ્રી શંભુ. દાસ તેના પુત્ર કુળ ઉદ્ધારક કુળ દીપક શીવલાલ અંબાવિદાસ તેના પુત્ર દેવતરામ ઋષભદાસ શ્રી ઉદેપુર નિવાસી શ્રી તપગચ્છમાં સકલ ભટ્ટારક શિરામણી ભટ્ટારક શ્રી વિજય જિનદ્રસૂરિજીના ઉપદેશથી પન્યાસજ મોહનવિજયજીએ કરાવી હતી.
ઉપર ચરણ સ્થાપના સિવાય “વેતામ્બર જૈનાચાર્ય શ્રી છનદ્રતસૂરિજી મહારાજ જેઓ દાદા સાહેબના નામથી પ્રસિદ્ધ છે. જેઓની ચરણ પાદુકા સંવત ૧૦૧૨ ફાગણ વદી ૭ ગુરુવારના રોજ સ્થાપિત કર્યા હતા જેને લેખ ઉપરોક્ત સ્થાનમાં મોજૂદ છે.
તે પછી શ્રીમાન પંચાસજી મહારાજ રૂપવિજયજીના ચરણ સંવત ૧૯૦૫ માં સ્થાપિત કરાયાં હતાં. તેના લેખની નકલ નીચે પ્રમાણે,
સં. ૧૯૦૫ ના વર્ષે વિશાખ માસે શુકલ પક્ષે અક્ષયત્રીતીયા દિવસે શ્રી તપગચ્છા ધિરાજ ભટ્ટારક શ્રી વિજયસિંહસૂરિ વિનય યોગાચાર્ય શ્રી સત્ય વિજય ગણિતત્પદ્ વેગાચાર્ય શ્રી સત્ય વિજય ગણિત૫ટ્ટરે ગાચાર્ય શ્રી ખીમવિજ્ય ગણિતત્પરે યોગાચાર્ય વિટતજિનેત્તમ શ્રી ઉતમ વિજય ગણિત૫ટ્ટરે કેવક કુલ કમલ દિન કરાય માત યોગાચાર્ય શ્રી પદ્ધવિજય ગણિતત્પર પંકજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com