Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 441
________________ શીયાળ પ્રતિમાની પ્રાચીનતા આ ચરિત્રમાં ખુલાશે લખ્યો છે કે પિઠડશાહને ચારાશી જૈન મંદિર બનાવ્યાં હતાં. તે તીર્થોમાં કરેડા (મેવાડનું નામ લખે છે, “વટપદો”) બડોરને પણ ઉલેખ આવે છે. એ પ્રતિમા ડુંગરપુર રાજ્યના પ્રાચિન રાધાની (બડૌદ) વટપ્રદકના જેન મંદિરમાંથી લાવી. અહિયાં પધરાવી છે. બડૌદનું પુરાતન મંદિર પડી ગયું હતું. અને તેના પત્થર અહીં વટવૃશના નીચે એક ચબુતરા પર લાવ્યા છે. તે પોતાના બનાવેલા મેવાડના ઈતિહાસના પ્રથમ ભાગ પૃષ્ઠ ૪૦ ના ઉ૫ર લખે છે. કે અહીં પૂજનની મુખ્ય સામગ્રી કેશરની છે. આ પ્રમાણે કેશરીયાજીની પ્રતિમા બાબત લખી. તે પછી બાવન છનાલયના બાબતમાં ગૌરીશંકરને બનાવેલો મેવાડ રાજ્યના ઈતિહાસના પ્રથમ ભાગના પૃષ્ઠ ૪૩ઉપર લખ્યું છે કે એ મંદિરના પહેલા મંડપમાં તીર્થકરોનો ૨૨ અને દેવ કલ્લાઓમાં ૪ મુર્તિ બિરાજમાન છે. દેવ કુલ્લોઓની વિક્રમ સંવત ૧૭૪૬ની બનેલી. તે પિકી વિજયસાગરસૂરિની યુતિ પણ છે. અને પશ્ચિમ બાજુમાં દેવ કુલીઓમાંથી એકનું અનુમાન. ૬ ફૂટ ઉચા પથ્થરનું એક બનાવેલું છે જેના ઉપર તીર્થ કરોની થઈ નાની મુર્તિઓ ખેદેલી છે. એને લેકે ગિરનારનું બિંબ કહે છે, ઉપરાંત ૭૬ મુર્તિઓમાં ૧૪ મુર્તિઓ લેખવાળી. ૩૮ દિગમ્બર સંપ્રદાયની અને ૧૧ વેતામ્બરની છે. લેખવાળી મુર્તિઓ વિક્રમ સંવત ૧૬૧૧ થી ૧૮૯૩ સુધીની છે. ઉપરની હકીકત અનુસાર ૧૭૫૬માં બનેલી. શ્રીમાન વિજયસાગરસૂરિજી મહારાજની મુર્તિ એજ આચાર્ય મહારાજની પ્રતિષ્ઠા કરાવેલી છે સંવત ૧૭૪૦ ની પ્રતિમા મોજુદ છે. તે જેવાથી નિશ્ચય થાય છે કે કેશરીયાજીનું મંદિર શ્વેતામ્બર મંદિર છે. તેથી જ વેતામ્બર જૈનાચાર્યની મુર્તિ સ્થાપન કરવામાં આવી છે. અગર જો બીજ સંપ્રદાયનું કે બીજા ધર્મનું મંદિર હેત તે જેનાચાર્ય વિજયસાગરસૂરિજીકી મૂર્તિ કેણ સ્થાપિત કરત. શ્રીમાન વિજયસાગરજી મહારાજ વિજય ગછના હતા. જેની યુતિ લગભગ દેઢ ફુટ ઉંચી બિરાજમાન છે. એમને અંતિમ કાળ પણ ધ્રુવ નગરમાં જ થયો છે. સૂરિજી મહારાજ શ્રીએ મેવાડમાં ઘણે જે વિહાર કર્યો હતો. તેની સાબીતીને આધાર વડોદરા પાસે છાની ગામના વેતામ્બર જૈન મંદિરમાં શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા સ્થાપિત છે. તેના પદમાસન ૫ર સંવત ૧૨ માં પ્રતિષ્ઠા કરાવી. તેને લેખ નીચે મુજબ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480