________________
મેવાડના અણુમાલ વાહિર યાને આત્મબલિદાન
એ શ્રી ગણેશાય નમ: સરસ્વતિ શ્રી (પ્ર) જીનેદ્રાય સિદ્ધાય પરમાત્માને ધર્માત્ય કરશાય ઋષભાય નમાઃ નમ: સંવત ૧૭૩૨ વર્ષ શાકે ૧૫૮૭ પ્રવતમાને વૈશાખ શુકલ પચ્ચખ્યાં ગુરૌ પુષ્પ નક્ષત્ર શ્રી મેઢ પાટ દૈયા શ્રી પ્રહતશકે (ચ,) ચિત્રકાટ પતિ સીસેાદિયા ગોત્ર મહારાણા શ્રી જગતસિંહજી તદ્નશાકરણાખીર મહારાજા ધિરાજ મહારાણા શ્રી વિજય રાજ્યે શ્રી બૃહત એસવાલ જ્ઞાતીય સીસેાદિયા ગાત્રે સુરપુરીયા વશે સંઘવી શ્રી તેનીજી ચર્તુથ પુત્ર સ દચાલદાસજી તદ્ગાર્યો સૂર્ય કે પાટમઢે પુત્ર સાંખલદાસજી ભાર્યો મૃગાદે સમજી પરિવાર સહિતો શ્રી ઋષભદેવ શ્રી વિજયગમ્બે શ્રી પૂજ્ય કલ્યાણુસાગર સૂરિન્દ્રા તત્પરે શ્રી પૂજ્ય શ્રી સુમતિસાગર સૂશ્વિર તપદે શ્રી આચાર્ય શ્રી વિજય સાગર સૂરિભિ શ્રી ઋષભદેવ બિંબ પ્રતિષ્ટત
ક
મા સિવાય વિ સ. ૧૭૩૨ માં મહારાણા શ્રીના મંત્રી યાળશાહે રાજ સમુદ્રના કિનારા ઉપર એક પહાડની ટેકરી ઉપર લગભગ એક કરોડ રૂપીયા ખરચી એક ભવ્ય મંદિર બનાવ્યું હતું. એની પ્રતિષ્ટા પણ ઉપરોક્ત સાલમાં શ્રી વિજયસાગરજી મહારાજે કરાવી હતી. એ સમય પર અંજન સલાકા છાની ગામમાં પ્રતિષ્ટા નહિ થઇ હાય એમ સરંભવિત લાગે છે.
( પગલી પ્રકષ્ણુની નોંધ )
પ્રતિમાઓનુ` વર્ણન કર્યાં બાદ ચરણ સ્થાપના તરફ્ લક્ષ ખેંચાયા વગર રહેતુ નથી. ભગવાન ઋષભદેવનાં માતાજી મરૂદેવીની મુર્તિ મંદિરમાં જાતા નીસરણીની છત ઉપર પાષાણુના હાથી૫૨ સ્થાપિત છે. અને તેની પાસે શ્રીમાન સિદ્ધિમજી તથા ભાનુંચંદ્રજીના પગલાં સ્થાપિત કરેલાં છે. અને સ્થાપિત કરેલાં પગલાંની સવત ૧૬૮૯ ના માલુમ પડે છે. શ્રીમાન સિદ્ધિચંદ્રજી અને ભાનું ચંદ્રજીનું નામ ઈતિહાસ જાણુવા વાળાથી અજાણ્યું નહિ ડાય. કારણ કે તેઓશ્રી કાદમ્બરી નામના ગ્રંથની ટીકા બનાવી છે, અને પાતે ઉચ્ચ કોટીનાં વિદ્રાન હતાં. અને આદશાહ અકબરની સાથે એઓશ્રીના ગાઢ સબંધ હતા. મહારાજ શ્રીએ જ ખાદશાહ અકબરને પ્રતિબેાધ આપી, જીવ હિંસા બધ કરાવી હતી. વળી હીરવિજયસૂકિ મહારાજશ્રીને જૈન તીર્થાના પરવાના પણુ ઉપરોક્ત મહારાજશ્રીની સાથે મેાકલ્યા હતા. આથી વિશેષ અતિરેક્ત કુપાતુરા કોષ પ્રકાશિત કરો, શ્રીમાન જીનવિજયજી પૃષ્ટ ૨૩ ઉપર લખે છે કેઃ—
શ્રો સિદ્ધિચંદ્રજી પણ શાંતિચંદ્રજીની માફક શતાવધાની હતા. તેથી આ પ્રતિમાજીના અદ્ભૂત ચમત્કાર દેખી બાદશાહે “ ખુશરૂઙેસ” ની માનવંતી પદવી “ ફારસી ભાષામાં ” આણુ કરી. જેથી ઘણા રાજદ્વારો પુરુષા સાથે ગાઢ સબંધ થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com