________________
Extract from The Imperial Gazetteer of India
VOL XXI
[ New Edition 1908 ] Page 168-169
The farnous jain temple secred to Adinath or Rakhabnath is annualle visited by thousands of pilgrims from all parts of Rajputanas & Gujarat. It is difficult to determine the age of this building, but three inscriptions mention that it was repaired in the fourteenth and fiftinth centuries.
Indian Antlpuary Vol. I.
શ્રી રૂષભદેવ અથવા માદિનાથ ભગવાનના જૈન પ્રસિદ્ધ દેશસરમાં દરસાલ રજપુતાનના અને ગુજરાતના દરેક પ્રાંતમાંથી હજારો યાત્રાળુઓ દર્શોન કરવા આવે છે આ દેરાસર ક્યારે બંધાયું તેની કલ્પના કરવી મુશ્કેલ છે પણ ત્રણ શિલાખેખ ઉપરથી જણાય છે કે આ દેરાસરજીના જીર્ણોદ્વાર ચોદમાં અને પંદરમા સૈકામાં કરવામાં આવ્યા થી કશ્મીરીયલ ગેઝેટ વાલ્યુમ ૨૧મું સને ૧૯૦૮ની નવી આવૃતિ પાનું ૧૬૮–૧૬૯ જુએ શિલાલેખની નકલ
श्री कायासवास वासीता केवलावदाग नमो क्षमाप्रत (?) आदिनाथे प्रणमामि - विक्रमादित्य संवत १४३१ वर्षे वैशाख सुदि अक्षय तिथौ बुध दिने चादीना धुराळ - ।
ઉપરના લેખ વિક્રમ સંવત ૧૪૩૧ના વૈશાખ શુદ્ધિ ત્રીજને બુધવારને
લખેલ છે.
:[ Indian Antiquary Vol I. 1872 Page 96 ]
Framed Rikhabnath-A large and dncient anaubatkhna ( room for muoicians) overhangs the great gat. The temple itself is made up of a series of temples, all counected; in each are imoges of the Jaina Lords, of course the great image is there. The inner shrine is shut off from the rest of the building by gates plated with siiver. Each full moon from the Bhandar the high priest brings fourth address valued at a lakd and a half of rupees where with to cleck the god, whilst gold & silver vessels are used in Pnja. All day long devotees lie prostrate befor the
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com