________________
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન એમ કહેવાય છે કે જ્યારે બાદશાહ અકબર અહીં આગળ આવ્યા ત્યારે આ આકૃતિ બનાવી હતી ઞામ કરવાનું કારણ એ હતું કે કાઇ પણ મુસલમાન સ્મા મંદિરને નુકસાન ન કરે. બીજી હકીકત એ છે મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એવી રીતે વિરાજમાન કરવામાં આવી છે કે મૂર્તિના સામે એક છીદ્ધમાંથી પાષ સુદ ૧૦ ના દિવસે સૂર્યના કિરણેા પૂરેપૂરા મૂર્તિ ઉપર પડતા હતા. પછીથી જીર્ણોદ્ધાર કરાવ્યા પછી સામેની દીવાલ ઊંચી થવાથી હાલ એવી રીતે કિરણેા પડતા નથી.
માટે યાત્રાળુજનાને મારી નમ્ર વિન ંતી છે. જ્યારે મેવાડ જાએ ત્યારે રેડાજીની યાત્રા કરવી ભૂલશેા નહિ.
નાગદા (૩) અદબદજી
ઉદયપુરથી ૧૪ માઈલ ઉત્તરમાં સૂર્યવંશનું પવિત્ર તીર્થં એકર્લીંગજીથી એક માલઈ દુર પહાડાની વચમાં અદબદજીનું તી શાલે છે. આ સ્થાન પર કેટલા સમય પહેલાં એક નગરી હતી. અને તેનુ નામ નાગદા હતું. પહેલાં નગરો અત્યંત સમૃદ્ધિશાળી તથા મેવાડના રાજાઓની રાજધાની હતી તે સમયમાં આ તીર્થની પ્રસિદ્ધી હતી. લગભગ એક માઈલના વિસ્તારમાં અનેક હિન્દુ તથા જૈન મંદિરનાં ખશ ષ્ટિગેાચર થાય છે. અહીં શાન્તિનાથજીનું મંદિર એક માજીદ છે. શાન્તિનાથ ભગવાનની બેઠી મૂર્તિ લગભગ ૯ ફૂટ ઊંચી છે. તેના પર લખેલા લેખના સારાંશ નીચે જણાવ્યા પ્રમાણે છે—
66
નાગદા અમદ૭
સંવત ૧૪૯૪ ના મહા સુદી ૧૧ ગુરુવારના રાજ મેદપાટ ( મેવાડ ) દેશમાં દેવકુલપાટક ( દેલવાડા ) નગરમાં મેલના પુત્ર મહારાણા કુંભા રાણાના રાજ્યમાં ઓસવાળ વશના નવલખા ગોત્રના શાહ સારંગ શેઠે પાતે ઉપાન કરેલ લક્ષ્મીના સદુપયેાગ કરવા માટે ‘નરુપમદ્ભુત...' કાઈની ઉપમા આપી ન શકાય તેવા અદ્ભુત શાન્તિનાથ ભગવાનની પરિકર સહિત બનાવડાવી શ્રી ખરતગચ્છના શ્રી જિનસાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી.
33
શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ઉપર શિલાલેખમાં અદ્ભુત એવું વિશેષણ લગાડવામાં આવેલું છે. તે હેતુસર છે. ખરેખર જે મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે તે નવ પ્રી લગભગ ઊંચી છે. જેને લીધે તેનુ નામ અદબદજી પ્રસિદ્ધ છે.
શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરજી પાસે એક માટુ વિશાળ મીશ જિર્ણ અવસ્થામાં મેજુદ છે. જેમાં એક પણ મૂર્તિ નથી. અનુમાનથી જણાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com