________________
કેશરીયાજીની પ્રતિમાની ( પ્રાચિનતા.)
જૈન શ્વેતામ્બર તીર્થ કેશરીયા નાથજીમાં જે ઋષભદેવ ભગવાનની શ્યામ પાષાણની જે પ્રતિમા છે. તે લગભગ ત્રણ ફૂટની ઉંચી છે. ઘણી જ પ્રાચીન પ્રતિષ્ઠાપિત છે. જેનું વર્ણન લગભગ-૧૯૪૭ વિ. સવતમાં ઝવેર સાગરજી નામના મહારાજે પ્રકાશિત કર્યું છે. જેમાં એ બતાવવામાં આવ્યું છે કે, આ પ્રતિમા ગામ ખડો એ વખત ૫૨ ડુંગરપુર રાજ્યાન્તગત છે. ત્યાં દૈન્ય ચેાગેલુધૈવ ગામમાં આવ્યા, આ મામત શ્રીમાન ગૌરીશંકર ઓઝ પણ પ્રમાણિક પણે પેાતાના બનાવેલા રાજપૂતાના ઇતિહાસમાં લખે છે કેઃ—
એ પ્રતિમા ડુંગરપુર રાજ્યની પ્રાચીન રાજધાની મડૌદ ગામના જૈત મંદિરમાંથી લાવીને અહીંયાં બિરાજમાન કરી છે. પૃષ્ટ ૩૪૬
આ સિવાય મુનિ મહારાજ અવેર સાગરજીને શ્રી કેશરીયાજી તીર્થીના વૃત્તાંત નામનું જે પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેમાં પણ નીચે મુજઅ વૃત્તાંત લખેલા છે.
શ્રી કેશરીયાજી ઉં. ઋષભદેવની જે મુર્તિ હાલ ફુલેલ ગામમાં બિરાજમાન છે. તે શ્રી મુનિ સુવ્રત સ્વામી વીશમા તીર્થંકરના વખતમાં પ્રતિ વાસુદેવ, રાવણુના વખતમાં લંકામાં બિરાજમાન હતી. ત્યાંથી શ્રી રામચંદ્રજી રાવણને છતી અધ્યા ભાવતી વખતે શ્રી કેશરીયાજીની મુર્તિ સાથે લાવ્યા હતા. તે વખતે ઉજેનમાં બિરાજમાન કરી; ઉજજૈનમાંથી કાઇ કારણસર શ્રી કેશરીયાજીની મુર્તિ વાગડ દેશના ખડૌદ ગામમાં આવી. ત્યાં ઘણાં વર્ષો સુધી બિરાજમાન રહી. ખડોદ ગામથી લેવની નજીક જ્યાં હાલમાં કેશરીયાજીનાં પગલાં છે. તે ઠેકાણું. દેવચેાગથો જમીનમાંથી નીકળી.
આ ઉપરથી પણ સાખીત થાય છે. કે તે મુર્તિ જૈન શ્વેતામ્બરની જ હતી. એક વખતના જમાનામાં એજ પ્રતિમાના કારણથી ખડૌદ ગામ એક તીર્થ સ્થાન ગણાતું હતું.
એ પ્રમાણે ઇતિહાસથી પણ સાખીત થાય છે અને તેનું ટુંકમાં માલવા દેશાંન્તરગત માંડવગઢ ના મંત્રી પેઢશાહના ચરિત્રમાં મુનિ મહારાજ શ્રી સુકૃત સાગરજીએ પ્રતિપાદન કર્યુ છે. પૃષ્ઠ ૨૨ ઉપ૨ લખ્યુ છે
નાગહદે નાગપુર, નાસિકથ વપયો સાપારક રત્નપુર, કારટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કહેટકે. ૫ ૪૪ ॥
www.umaragyanbhandar.com