________________
(શેઠ કસ્મશાહના વંશજ ) શ્રીમાન અમ્બાલાલજી દોસી ઉદયપુર (મેવાડ)
જેન તરીકે અજોડ સેવા કરનાર શેઠ કર્માશાહ કે જેને સં. ૧૫૮૭ ના વૈશાખ (ગુજરાતી ચૈત્ર) વદ ૬ ના દિવસે શત્રુંજયને ઉધ્ધાર કર્યો હતો, જેઓએ જેનોનું તેમજ શાસનનું ગૌરવ વધાર્યું હતું તેઓશ્રીના વંશજ શ્રીમાન અબાલાલજી દોશી હાલ ઉદયપુર રાજ્યમાં સારા હોદ્દા ઉપર છે. તેઓ ઘણીજ ધાર્મિક ભાવનાવાળા છે, પરમાત્મા નરવીર કર્માશાહના વંશજને સદા સુખી અને દીર્ધાયુ રાખે.
લી. કવિ ભેગીલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com