________________
પ્રાચીન નાની ઐતિહાસીક નોંધ
૩૪૯ જેનેની પ્રાચીન એતિહાસિક નેધ” જેટલી બની તેટલી સારા સારા પ્રાચીન સાહિત્ય દ્વારા મારી શક્તિ અનુસાર મેળવી જનતા સમક્ષ રજુ કરી છે, આજે જૈન સમાજની સ્થિતિ છિન્નભિન્ન દશામાં છે, એક જમાનામાં જેને ચાલીસ લાખની સંખ્યામાં હતા, આજે ત્રણ ફિરકાઓમાંની સંખ્યા ફક્ત સાડા અગીઆર લાખના આશરે છે, તેમાં મંદિરમાગી ફક્ત સાડા ચાર લાખની સંખ્યા છે, જેન મંદિરો આખા હિન્દુસ્થાનમાં લગભગ છત્રીસ હજાર છે, એકલા મેવાડમાં જ પાંત્રીસે મંદિર છે. આ વસ્તુ શું બતાવે છે? આખી દુનિયાની દેલત એક વખતના જમાનામાં જૈનોના ચમાં હતી. રાજસત્તા પણ જેનોના હાથમાં હતી, આજે એ જેને કઈ સ્થિતિમાં છે, તે આજના સંચાલકો અને મોટેરાઓ જરૂર ખ્યાલ કરશે.
* “મને આશા છે કે જનતા આ અતિહાસિક નેધ ઉપર પુરેપુરું ધ્યાન આપશે, અને ભૂતકાળના જેની શું જાહોજલાલી અને જેનાચાર્યોને અન્ય કેમ ઉપર કે પ્રભાવ હતો તેને વિચાર કરી વર્તમાન કાળમાં સુધારો કરી જૈન તરીકેની ફરજ બજાવવા કટીબદ્ધ થશે, અને જનતાને સુખી કરવા અને ધાર્મિક શ્રદ્ધા મજબુત કરવા પ્રયત્ન કરશે.'
લી. ભોગીલાલ કવિ,
મા સમાપ્ત છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com