________________
૩૪૪
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન (૬૮) એમ કહેવાય છે કે આ ભામાશાહના ભાઈ તારાચંદ ગાડવાડની હાકમી મળતાં સાદડીમાં રહી લુકા પક્ષમાં ગા ને જો કે સાથે મુર્તિ પૂજા સાચવી રાખી. પરંતુ મુર્તિ પૂજામાં પુષ્પાદિથી થતી પૂજામાં અનુચિત હિ'સા છે. એમ જણાવી પેાતાની સત્તાથી અનેકને ટુંકાગચ્છમાં લાવી જે ન બન્યા તેવા મુર્તિ પૂજકા ઉપર ઘણા જુલમ કર્યા, તેના મરણ બાદ સાદડીમાં વાવ છે, ત્યાં તેની તથા તેની શ્રી મર્દિની મુર્તિની પ્રતિષ્ઠા સ. ૧૯૪૮ વૈશાખ વદ ૯ કરાવાઈ છે, ને ત્યાં હજી સુધી "ફુંકાવાળા તે સુતિ આની કેશરચંદનાદિથી પૂજા કરે છે. ( શ્રી જૈન વે. મુર્તિ પૂજકગાડવાડ ઔર સાદડીન્ધુકા અતિએ કે મતભેદ કા દિગ્દન નામની ચાપડી શ્રી રત્નપ્રભાકર જ્ઞાન પુષ્પમાલા પુષ્પ ન. ૯ મું જુઆ આઝા જીને રા. ઈ. ખંડ ૩ પૃ. ૭૪૩; સરસ્વતી પુ. ૧૮ રૃ. ૯૭. ) (૬૯ ઉદયપુરના મહારાણા જગસિ ંહ ( રાજ્ય સ ૧૬૮૪ થી સં ૧૭૦૯ ) પર વિજયદેવે અને તેમના શિષ્ય વિજયસિંહસૂરિએ ભારે પ્રભાવ પાડયા હતા. વિજયદેવના ઉપદેશથી તે રાણાશ્રીએ વરકાણા તીર્થ માં પૌષ દેશમીના દિને આવતા યાત્રાળુઓ પાસેથી સુકુ લેવામાં આવતું તે ખંધ કર્યું. તેના શિલાલેખ તે મંદિરમાં કરવામાં આવ્યા (હજી પણ તે પથ્થર માજીદ છે. ) તેમ તામ્રપત્ર પણ કરી આપ્યું હતું. પછી રાણાએ પેાતાના પ્રધાન ઝાલા કલ્યાણજી દ્વારા માલેલ આમંત્રણથી તેમણે ઉદ્ભયપુરમાં ચૈામાસું કર્યું અને ઉપદેશ કરતાં રાણાએ–(૧) પીલા અને ઉદયસાગર એ એ તળાવામાં માછલાં પકડવા જાળ નાખવા ધ્રુવી નહિ. (૨) પેાતાના રાજ્યાભિષેક દિન-ગુરુવારે અમારી પળાવવી—કાઈ જીવ મારે નહિ. (૩) પેાતાના જન્મમાસ-ભાદ્રપદ માસમાં હિંસાનું નિવારણ કરવું– કાઈ જીવહિંસા કરે નહિ. (૪) મચિન્હ નામના દુ માં કું ભલવિહાર– કુંભારાણાએ કરાવેલ જૈન ચૈત્યના ઉદ્ધાર કરવા-આ ચાર મામતા સ્વીકારી હતી. (જૈન સા. ઇ. પૃ. ૫૬૭)
(૭૦) અકમ્મરના સમયમાં રાજપૂતાના (મારવાડના વીકાનેરમાં) કર્માંચ'દ્ર મત્રી કરીને એસવાલ વણિક જ્ઞાતિમાં શૂરવીર, બુદ્ધિશાળી દાની પુરુષ થયા. તે ચુસ્ત જૈન અને કુશળ રાજદ્વારી નરપુંગવ હતા. તેની કીર્તિ આખા રાજપૂતાનામાં અને માગલ સામ્રાજ્યમાં ઘણીજ પ્રસરેલી હતી. તેનું કુલ પ્રાચીનકાળથી ઘણું પ્રખ્યાત અને ગૌરવશાળી હતું. ( જૈ. સા. પૃ. ૫૭૧)
તેને તિલક કરવામાં આવતુ પાછળથી આ પ્રથા થઇ હતી તે મહારાણા સ્વરૂપસિંહું સ. ૧૯૧૨ ના પરવાનાથી પુનઃચાલુ કરી. તે આનાનું વળી પાલન ન થયું ત્યારે હમણાંજ સ્વર્ગસ્થ થયેલ મહારાણાએ સ. ૧૯૫૨માં ફરી આજ્ઞા આપી ચાલુ કરી. એઝાજી પૃ. ૭૮૬ની નોંધ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com