________________
* પ્રાચીન' ની ઐતિહાસીક ધ
૫ (૭૧) જય સમકૃતસંસ્કૃત મંત્રીકર્મચંદ્ર પ્રબંધ અને જયસોમના શિષ્ય ગુણવિજયે
ગૂજરાતી પદ્યમાં રચેલ તેનો અનુવાદ કે જેમાંથી નીચેની હકીક્ત લીધી છે. ) તેને બીકાનેરના રાયકલ્યાણ મંત્રી બનાવ્યો, તેણે શેત્રુ; ગીરનાર; ખંભાત, આબુની યાત્રા કરી, રાજકુમાર રાયસિંહને લઈ સેના વડે જોધપુરનું રાજ લઈ રાજના ગોખમાં રાયકલ્યાણને બેસાડી તેના પૂર્વજ ને સંકલ્પ પૂરો કર્યો. તેથી તે રાજાએ ખુશ થઈ વર માગવાનું કહેતાં મંત્રીએ માગ્યું કે આખા ચર્તુમાસ દરમ્યાન કંઈ ઘાંચી, કુંભાર પોતાનો ધંધો ન કર, વણિકા માલ નામને રાજકર છોડી દેવો ને તેમને માંડવીના દાણને ચે ભાગ માફ કર તથા છાતીને (ઉરભ્ર આજ આદિને) કર કાઢી નાખ. આ પ્રમાણે રાજાએ કરી આપ્યું અને વણમાગ્યાં ચાર ગામ
વંશપરંપરા બક્ષિસ કર્યા. (૭૨) આ મંત્રીએ બાદશાહને આદેશ થતાં દિલ્હી પર હલ્લો કરવા નાગરથી
જતા ઇબ્રાહીમ મીના લશ્કરને નસાડયું–તોડયું. વળી ગુજરાતમાં પહેલા મહમદ હુસેન મીજીની સાથે લડાઈ કરી તેને જીત્યો. સોજીત, સમીયાણું જાલોર અને આબુ દેશને પણ સર કર્યા. મેગલ સેનાએ આકમેલ આબુ તીર્થ પર અકબરના ફરમાનથી ત્યાંના ચિત્યની પુનઃ સુવ્યવસ્થા કરી. શિવપુરી-સીરોહીથી આવેલાં બંદિજાને અન્નવસ્ત્ર આપી પોતાને ૧૨ લાવી સન્માન્યા. આબુ પરના પ્રસાદને સુવર્ણદંડ ધ્વજા અને કલશથી મંડિત કર્યો. સમિયાણા સર કરતાં પકડાયેલ બંદિવાનેને છેડાવ્યા. સં. ૧૬૩૫ માં પડેલા મહા દુષ્કાળમાં ૧૩ માસ શત્રુકાર ખોલી રોગગ્રસ્ત દીન અને નિંબલજનેનું રક્ષણ કર્યું. મગલર” તરસમખાને સીરાહી દેશ લુટો ને ત્યાંથી હજાર જેની પ્રતિમા તેમાંથી સેનું નીકળશે એમ જાણી શાહી દરબારમાં લઈ ગયે તેને સેનેયા આપી કર્મચદે બીકાનેરમાં આણી (રબા ૧૦૮૫ અતિ પ્રાચીન પ્રતિમાઓ બીકાનેરમાં ચિંતામણીજીના મંદિરના સેંયરામાં રાખેલી છે. તે આ ૧૯૮૭ ના વર્ષના કાર્તિક સુદી ૩ ને દિને ઉત્સવ પૂર્વક બહાર કાઢી વદી ૪ ને દિને પુન: ભેચરામાં
મૂકી દીધી છે. ) (૭૩) કર્મચંદ્ર વછરાજ (વછરાજ) નો વંશજ હોવાથી બછાવત કહેવાતે. તેનું
મહત્ત્વ વધારવા માટે અકબરે એવો પ્રસાદ કર્યો કે તેના–વસ્તરાજના ૨૦. સુરસમખાનનું નામ અમુલફજલના અકબર નામની હકીકતમાં આવે છે. પણ શ્રીયુત ઓઝા તે અકબરનામના વૃત્તાંતની ઘણું ઘણી વાતે બેટી જાહેર કરે છે. ગમે તેમ હે આ પ્રબંધમાં જણાવ્યા પ્રમાણે સુરસમ ખાને સીહી લુંટવાની વાત સત્ય છે. કારણ કે આ પ્રબંધલગભગ સમકાલીન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com