________________
ક
મેવાડના અણુમાલ જવાહૌર યાને આત્મબલિદાન
મહુજ
આપાને હારીતે આપેલું લખેલું છે. પરંતુ એ પ્રશસ્તિ પણ આ સમયથી વર્ષ પછી લખેલી છે. (વીરિષનાદ ભાગ ૧ àા પૃષ્ઠ ૨૫૩) (૨૭) એક પ્રશસ્તિ મેવાડ ઈલાકામાં ખોજોલીયા ગામની સમીપ રાજધાનીથી પ્રાય: ૫૦ કાસ પર મહુવેના વૃક્ષની નીચે એક લેખ શ્રી પાર્શ્વનાથજીની કુંડની ઉત્તરે કોટ પાસે છે. આ પ્રશસ્તિની. અધિકથી અધિક લંબાઇ ૧૨ ફૂટ ૯ ઈંચ અને એછામાં ઓછું૮કુટ ૬ ઇંચ અને પહેાળાઈ ૩ ફુટ ૮ ઇંચ છે. એ પ્રશસ્તિમાં લખેલું છે કે પૃથ્વીરાજના પિતા રાજા સામેશ્વરદેવને રેવણા (ગામ) સ્વયંભૂપાર્શ્વનાથજીને ભેટ આપ્યું. ( વીરિવાદ ભાગ ૧ àા પૃષ્ઠ ૨૬૨ )
(૨૮) પાંચમી પ્રશસ્તિ ચિત્તોડગઢના મહેલના ચાકમાંથી માટીમાંથી · મળી, જેના વિક્રમી સંવત ૧૩૩૫ વૈશાખ સુદ ૫ ગુરુવાર (હીજરી ૬૭૯ તા. ૪ જિલહિંજ ) ઈ. ૧૨૭૮ તા. ૨૯ એપ્રીલ છે. આ રાવલ સમરસોના વખતમાં લખેલી છે. જેએને પેાતાની માતા જયતલદેવી, રાવલ તેજસિંહની રાણીએ અનાવેલ શ્રી શ્યામપાર્શ્વનાથના મંદિરને થાડી જમીન સેટ કરી હતી. ( વીવિનાદ ભાગ ૧ àા પૃષ્ઠ ૨૬૬ )
(૨૯) ગાડવાડમાં રાણકપુરનું જૈન મંદિર વિ. સ. ૧૪૯૬ મહારાણા કુંભકર્ણીના સમયનુ છે. (વીરિવનેાદ ભાગ ૧ | પૃષ્ઠ ૨૭૩)
(૩૦) અલાઉદૃીન ખીલજીથી રાવલસમસિ ંહના પુત્ર રત્નસિંહને લડાઇ થઈ હતી અને ચિત્તોડવાળાઓએ ખાદશાહી સુલાજીમને હાથ અને ગન બાંધીને કિલ્લામાંથી કાઢી મુકયા. આ જીકે મહારાણા ભુવનસિંહના છે. કારણ કે શાણુપુરના જૈન મંદિરની પ્રશસ્તિમાં ઉક્ત મહારાણાથી અલાઉદ્દીનની તેહ થયાનું લખેલું છે. (વીર વિનાદ ભાગ ૧ લેા પૃષ્ટ ૨૮૪) (૩૧) રાવલ રત્નસિ’હુથી અજયસિંહ 'દરમી પેઢીએ થાય એમાંથી ફક્ત એ રાજ્યએ સિવાય તેર રાજા મુસલમાંનાથી ચિત્તોડને લીધે લડવાથી માર્યો ગયા. અને રાણપુર જૈન 'હિરના લેખમા રાવલ સમસિંહની પછી ભુવનસિંહનું નામ લખેલું છે. (વીરિવનાદ ભાગ ૧ લે। પૃષ્ટ ૨૮૫)
(૩૨) જીવનસિંહની પછી મહારાણા લમસિંહના સમયમાં દિલ્હીના બાદશાહ મુહમ્મદ તુગલની જે ચિત્તોડને ઘેરી લીધા અને લડાઈ થઈ એ લડાઈમાં મહારાણા લક્ષ્મણસિંહ અને એના પુત્ર અરિસિદ્ધ વગેરે વીરતાની સાથે લડી મરણ પામ્યા. પણ અરિસિંહના નાના ભાઇ જયસ હું ખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com