________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
પરશિષ્યનામમિ: આ॰ શ્રી ઈશ્વરસૂિિમ: ધૃતિ લઘુપ્રશસ્તિચિ' લિ॰ આચાર્ય શ્રી ઈશ્વરસૂરિા ઉત્કીર્ણસૂત્રધારસેસમાકેન ! ( વીવિનેાદ ભા. ૧ લા પૃષ્ટ ૪૨૪. )
(૪૧) ચિત્તોડના જૈન કીર્ત્તિ`સ્ત ભ
સુપ્રસિદ્ધ આઝા કહે છે કે ચિત્તોડપર લાખોટાની ખારી નામની ખડકીથી રાજટીલા સુધી સડક સીધીદક્ષિણમાં ગઈ છે. માર્ગોમાં પહેલાં ડામી માનુ સાત માળવાળા જૈન કીર્તિસ્તંભ આવે છે કે જેને ગંબર સંપ્રદાયના અંધેરવાલ મહાજન સા ( સાહ શેઠ ) નાયના પુત્ર જીજીએ વિ. સં. ચૌદમી સદીના ઉત્તરાષ્ટ્રમાં બનાવ્યા હતા. આ કીર્તિસ્તંભ આદિનાથનું સ્મારક છે. તેની ચારે બાજુ પર અનેક નાની જૈન મૂર્તિ એ કાતરેલી છે. આ કીર્તિસ્તંભ પત્ની છત્રી વિજળી પડવાથી તુટી ગઈ અને આ સ્તલને ઘણી હાની પહાંચી હતી, પરંતુ વર્તમાન રાણા સાહેબે એસી' હજાર રૂપીઆ ખી લગભગ પહેલાં જેવી છત્રી કરાવી અને સ્તંભની મરામત કરાવી છે જૈન કીર્તિ સ્ત'લની પાસેજ મહાવીર સ્વામીનું મંદિર છે કે છીદ્ધાર મહારાણા કુંભાના સમયમાં વિ.સ. ૧૪૯૫ ( ઈ.સ. ૧૪૩૮ ) માં એસવાલ મહાજન ગુજીરાજે કરાવ્યા હતા. આ સમયે આ મ ંદિર તુટી ફ્રુટી દશામાં પડેલું હતું. ( રાજપુતાનાના ઈતિહાસ પૃષ્ટ ૩પર )
રર
,
રા. ભાંડારકર ઉક્ત કીતિ સ્તંભ (શ્વેતામ્બર ) સંઘવી કુમારપાળે બધાવ્યો હતા. તેમ તેમણે સં. ૧૯૪૫ માં ચારિત્રગણિએ સસ્કૃતમાં રચેલી ચિત્રકૂટ મહાવીર પ્રાસાદ પ્રશસ્તિ તેના અંગ્રેજી સાર સહિત ૮ રીગલ એશિયાટિક સેાસાયટી ' ના જનરલ વાલ્યુમ ૨૩ ન` ૫૩ માં પ્રકટ કરી છે તેમાં પૃ. ૪૭માં જશુાગ્યું છે. પણ તેમાં ચૂક થઈ લાગે છે કે જે અમે નીચે જણાવી છે. કુંભારાણાના સમયમાં સ’. ૧૪૯૫ માં ઉક્ત મહાવીર પ્રાસાદના જીર્ણોદ્ધાર ગુણરાજે કર્યું એવા એઝાજીના કથનમાં પણ ચૂક છે. તે ગુણરાજે રાણા માકલ (કુંભારાણાના પૂર્વાધિકારી ) ના આદેશથી તે પ્રાસાદના ઉદ્ધાર કર્યો અને તેના પુત્રાએ તેમાં સામસુંદરસૂરિના હાથે સ. ૧૪૮૫ માં પ્રતિષ્ઠા કરાવી એવા તે પ્રશસ્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તે પ્રશસ્તિ કુંભારણાના શજ્યમાં સં ૧૪૯૫ માં રચાઈ તે ઉપરથી આ ભૂલ થઈ લાગે છે, તેના મૂળ શ્વાક નીચે પ્રમાણે છેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com