________________
પ્રાચીન જૈનેની એતિહાસિક ધ (૫૪) વિજયસેનસૂરિ લાહોર જતાં લુધિઆણું આવતાં શેખક્યજી સામે
આવી મળે. તેની પાસે સૂરિશિષ્ય નંદિવિજયે અષ્ટ અવધાનો કર્યા. આ વાતની ખબર પડતાં બાદશાહે તે જોવા માટે બોલાવતા નંદિવિજયે આવી રાજસભામાં મંડોવર રાજા મલદેવના પુત્ર ઉદયસિંહ, કચ્છવાહના છ હજારી સેન્ચેશ્વર માનસિંહ, શેખ આબુલફેજલ, અજમખાન, જાહેરના ગજનીખાન બ્રાહ્મણ, કાજી, કાયસ્થ સમક્ષ અષ્ટ અવધાન કર્યા. સરિએ પછી લાહેરમાં જેઠ સુદ ૧૫ ને દિને પ્રવેશ કર્યો. અકબરને મળ્યા. પુનઃ અષ્ટ અવધાન નંદિવિજયે કરતાં તેને “ ખુશ-કડમ ' (સુમતિ) નામનું બિરૂદ આપ્યું. (સં. ૧૯૫૦) ઈશ્વરને જેને માનતા નથી એવું અકબરને સમજાવતાં એ સંબંધીને વાદ ભર સભામાં બ્રાહ્મણે સમક્ષ કર્યો ને “ ઈશ્વરસિદ્ધિ” કરી બ્રાહ્મણને ચૂપ કર્યા. એકદા સૂરિએ અકબર પામે છ કાર્યોની ઉપાગતા સમજાવી ૧ ગાય, ૨ બળદ. ૩. ભેંસ, ૪. પાડાની હિંસા યંગ્ય નથી, ૫. મરણ પામેલાનું દ્રવ્ય સરકાર લે છે તે, તથા ૬. બંદિવાનને પકડવા એ પ્રતિષ્ઠાવાળું નથી આથી આ છ બાબત આખા દેશમાં બંધ કરવાનું ફરમાન આખા દેશમાં શાહ મોકલી આપ્યું. આમ ઘણા લાભ થતા સૂરિએ લાહેરમાં બે ચોમાસા કર્યા. (વિજય પ્રશસ્તિ સર્ગ ૧૨. બુ. ૨ નં. ૧૧૨૧ ના સં. ૧૯૬૧ના વિજયસેનસૂરિના પ્રતિષ્ઠા લેખમાં પિતાને માટે વિશેષણ પાતિશાહિ શ્રી અકબર સભાસમક્ષ જિતવાદિછંદ–ગબલીવ મહિષ મહિષીય નિવૃત્તિ
સ્ફરન્સાનકારક ભટ્ટારક” મૂકેલ છે ) ૩ (૫૫) વિજયસેનસૂરિએ અકબરને પ્રસન્ન કર્યા, ભાનચંદ્રના ઉપાધ્યાર પરનો
નન્દિવિધિ કર્યો તે મહત્સવમાં શેખ અબલકેજે ૬૦૦ રૂપીઆ અશ્વદાન
પૂર્વક યાચકને આપ્યા. (હીર સૌભાગ્ય સર્ગ ૧૪ હેક ર૯૨) વિજયજીવહિંસાને નિષેધ “ હિંદુઓને ” ખુશ કરવા માટે કરવામાં આવ્યું. આનું કરમાન આખા રાજ્યમાં વ્યાપ્ત કરવામાં આવ્યું અને જે કઈ તેની વિરહ વહેં–તો તેને મદન મારવાની શિક્ષા અપાતી હતી. ” આમ “ હિંદુઓ ' શબ્દ છે તેથી જેને સમજવા કારક કે જૈન લોકજ આ વાતને (ઝવ વધ) નિષેધ કરાવવામાં સદા પ્રયત્ન કર્યા કરે છે, તેઓ હમણાં પણ ભારતીય રાજા મહારાજાઓ વિગેરે પાસે હજારો અરજી મોકલે છે ને તે માટે ઘણો ખર્ચ કરે છે. આનું વર્ષ ભાષાંતરકાર ૯૯૧ હીઝરી મૂકે છે માટે કૌસમાં તેણે મોલ છે તે બરાબર નથી તે વર્ષ ૯૯૬ હઝરી જોઈએ વળી આઈને અકબરી ૩, ૧ માં લખેલું છે કે “રવિવારે તથા તહેવારના દિવસે પશુની હત્યા નહિ કરવાના . ખાસ હુકમ પણ બહાર પાડવામાં આવ્યા હતા. '
(૧૩) હી. ૯૯૯ (સન ૧૫૯૦) માં બળદ, ભેંસ, બકરાં, ઘેડા અને ઊંટના માંસને નિષેધ કરવામાં આવ્યા (બાઉનિ પૃ. ૩૭૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com