________________
પ્રાચીન જૈનાની અતિહાસીક નોંધ
૩૧
તેમજ આંતરિક જગત્ ઉપર્ સ`ભૌમ સત્તા ચલાવે છે તે પણ ખાસ લક્ષમાં લેવા યોગ્ય પાંચ પ્રકારનાં સતાને માન આપે છે. પ્રથમ વર્ગના પેાતાના સીતકરા ના પ્રકાશમાં બાહ્ય તેમજ અંદરની વસ્તુઓના ગુપ્ત ભેદા—રહસ્યા જોઈ શકે છે અને પેાતાની સમજ તથા પેાતાની વિશાળતા વડે વિચારનાં ખતે રાજ્યા-પ્રદેશા પૂર્ણરીતે જાણી શકે છે. (આઈને અકબરી પુ. ૧, પૃ. ૫૩૭). (૬૨) હીરવિજયસૂરિને આ પહેલા વર્ગમાં મૂકવામાં આવ્યા છે અને ઉક્ત ખીજા, એ ( વિજયસેન અને ભાનુચ ) ને પાંચમા વર્ગમાં મૂકેલ છે” (કે જે વર્લ્ડ નકલ ( પુરાવા ) પર આધાર રાખતા વિજ્ઞાનાને સમજનારા છે.) (૬૩) ' અકખરે ઘણી છતા મેળવી અને હવે કાઇ શત્રુ ખાકી નહાતા રહ્યો કે જેને જીતવાનું રહે. ' ( અઢાઉની ) તેથી તેનુ મન ધાર્મીક પ્રશ્નોમાં ખેંચાયું. ચુસ્ત મુસલમાન ન હૈાવાથી તે એમ માનતા કે સર્વ ધર્મોમાં એવી ઘણી ચીજો જાણવાની છે અને એવા ઘણા વિદ્વાને છે કે જેમની પાસેથી શિખવાનું છે. તે પેાતાના દરબારમાં દેશના શ્રેષ્ઠ વિદ્વાનાને આમ ત્રતા અને તેમની પાસે ધામીક પ્રશ્નોની ચર્ચા કરાવતા ( અનુદાર ) મદાનીઉ લખે છે કેઃ—
સમ્રાટે ઇસ્લામ ધર્મના પરિત્યાગ કર્યાં હતા તેમાં અનેક કારણેા હતાં. મુખ્ય એ હતું કે જુદા જુદા દેશામાં જુદા જુદા ધર્મવાળા ભ્રૂણી સંખ્યામાં વિદ્વાના સમ્રાટના દરબારમાં છુટથી આવજા કરી શકતા, અને સમ્રાટ સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ સહૃદયતાપૂર્વક કરી શકતા. રાતદિન ધર્મ સંબંધી વિચાર કર્યો કરવા અને તેનું યથાર્થ મુળ શેધી કાઢવું તે સિવાય તે ખગ્ન કાઈ કાર્ય પ્રત્યે મુદ્દલ લક્ષજ આપ નહાતા...સમ્રાટ દરેક પાસેથી ખાસ રીતે જે ખીન-મુસ્લિમ હાય તેઓના મતા સધરતા. જે જે વાત તેને પ્રીતિકર થતી તે તેના સ્વીકાર કરતા, અને જે વાત તેના સ્વભાવથી વિરૂદ્ધ અને પેાતાની ઇચ્છાથી વિાષી લાગતી તેને રદ્દ કરતા. આ પ્રમાણે કેટલાક પ્રાથમિક મુળ રિદ્ધાંતાના પાયા પર થએલી શ્રદ્ધા તેના હૃદયની આરસીપર અંકિત થતી અને સમ્રાટપર જ સસરા દૃઢપણે થઇ તેના પરિણામે તેના હૃદયમાં શિલાપર કરેલા રેખાદર્શનની જેમ ધીમે ધીમે એવી પ્રતીતિ થઈ કે સધળા ધાર્મીક સપ્રદાયામાં સુન-વિદ્વાન મનુષ્યા હૈાય છે જ અને સવ* પ્રામાં જખરા વિચાર અને આશ્ચર્યકારી શક્તિવાળા મનુષ્યા હાય છે જ.
* વિશેષમાં સમ્રાટ અન્ય સમ્પ્રદાયના વિદ્વાના કરતાં સુમુનિઓ ( શ્રમણાજૈન મુનિઓ ) અને બ્રાહ્મણેા તેની સાથે એકાંતમાં ખેસી વિશેષવાર વાર્તાલાપ–મેળાપ કરી શકતા તેઓ પેાતાનાં ધર્મતત્વ અને નીતિશાસ્ત્રઓમાં અને શારીરિક તથા ધાર્મિક વિજ્ઞાનામાં બીજા ( ધના ) વિદ્વાનથી ચડી જાય છે અને ભવિષ્યના જ્ઞાનમાં આત્મિક શક્તિમાં અને મનુષ્ય તરીકેની પૂર્ણતામાં ઘણી ઉંચી કક્ષાએ પહેમિલા રાય છે. તેથી તે પેાતાના અભિપ્રાયતે પ્રમાણિક ઠરાવવા તથા અન્ય વર્માના દાષા સિદ્ધ કરવા યુક્તિ અને પ્રમાણુ ઉપર રચાયેલ સાખીતીએ રજી
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com