________________
પ્રાચીન ' નાની ઐતિહાસીક નોંધ
उच्चै मंडप पंक्ति देवकुलिका निस्तीर्यमाणश्रियं कीर्तिस्तंभ समीपवर्तिनम श्री चित्रकूटाचले प्रासादं सृजतः प्रसादमसमं श्री मोकलोवपतेरादेशा गुणराज साधुरमितस्वर्दध्योदघा मन्मुदा
×
*
वर्षे श्री गुणराज साधु तनयाः पंच्झाष्टरत्नप्रभे न्यास्यन्त प्रतीमामिमामनुपमां श्री वर्धमान प्रभोः
X
प्राग्वंशस्य ललाम मंडपगिरिं शोभां नथन्नैष्ठिक प्रष्टः प्रत्यहमष्टधा जिनपतेः पूजाः सृजन् द्वादश । संघाधीश कुमारचा सुकृती कैलासलक्ष्मी हृतौ दक्षं दक्षिणतोऽस्य सोदरमिव प्रासादमादीधपत्
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
ર૩
૫૮૬૫
//K
||8|l
આ શાર્દુલના ભાવાર્થ પુરાતત્ત્વજ્ઞાન શ્રી ડી. આર. ભાંડારકરે એવા મૂકયા છે:—પહેલાં તા આપણને ખખર મળે છે કે આ રચના એટલે કે ીતિસ્થ ંભ પહેલાં પ્રથમ સંઘનાયક પ્રાગ્ય શ એટલે પારવાડ વંશના, ગિરિ જેવા મંડપની લક્ષ્મી આપતા એવા અને જિનપતિની આઠ પ્રકારે ખાર પૂજા હમેશાં કરતા એવા કુમારપાળે ખાંધ્યા હતા. પરંતુ પુન: વિચાર કરતાં ખરા ભાવાર્થ એ લાગે છે કે પ્રાત્રંશના ભૂષણુરૂપ મડગિરિ-માંડવગઢને શાલા આપતા એટલે તેના નિવાસી નૈષ્ઠિમાં ઉત્તમ, જિનપતિની ખાર પૂજા અષ્ટ પ્રકારે હમેશાં કરતા એવા જે સત્રપતિ અન્ય કુમારપાળ તેણે આની ( મ ંદિર કે કીર્તિસ્તંભની ) દક્ષિણે એક બીજો ભાઈ હાય તેવું ખીજું મંદિર બંધાવ્યું. આજ રીતે પછીના શ્લામાં જણાવ્યું છે કે ऊकेशवंशतिलकः सुकृत्तोरुतेजा स्तेजात्मजः प्रतिवसन्निह चित्रकूटे चाचाायः सुजनलोचनदत्तशैत्यं चैत्यं च चारु निरमीमपद्रुत्तरस्याम् ॥९६॥
—કેશ ( એશવાલ ) વંશના તિલકરૂપ મુકૃત રૂપી મહાતેજવાળા તેજાના પુત્ર અહીં ચિત્રકૂટ ( ચિત્તોડ ) માંજ વસતા ચાચા ( નામના હતા ) તેણે આની ઉત્તરમાં સજ્જતાનાં વેચનને ટાઢક આપતું એવું સુંદર ચૈત્યગંધાવ્યું. ( જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઈતિહાસ, ચિત્ર પરિચય પૃષ્ટ ૧૦૩ )
www.umaragyanbhandar.com