________________
.
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મલિદાન
તેથી (તે) શ્રેષ્ઠ ફરમાન મુજબ અમલ કરી એવી તાકીદ કરવી જોઈએ કે—એ ફરમાનના અમલ સારામાં સારી રીતે થાય અને તેની વિરૂદ્ધ કાઈ હુંકમ કરે નહિ. (દરેકે) પાતાની ફરજ જાણી ફરમાનથી દરગુજર કરવી નહિં, અને તેથી વિરૂદ્ધ કરવું નહિં. તા ૧ લી શહેર મહિના ઈક્ષારી સને ૪૬, સુવાકિ તા. ૨૫ મહિના સફર સને ૧૦૧૦ હીઝરી ( સં. ૧૬૫૮ )
પેટાનું વર્ણન.
ફરવરદીન મહિના, જે દિવસેામાં સૂર્ય એક રાશિમાંથી ત્રીજી રાશિમાં જાય છે તે દિવસેા, છંદ, મહરના દિવસ, દરેક મહિનાના રવિવારા, તે દિવસ કે જે એ સફિયાના દિવસેાની વચમાં આવે છે, રજષ મહિનાના સામવારી, આમાન મહિના કે જે ખાદશાહના જન્મના મહિના છે, દરેક મરત મહિનાના પહેલા દિવસ જેનું નામ એરમઝ છે, અને ખાર પવિત્ર દિવસે કે જે શ્રાવણુ માસના છેલ્લા છ અને ભાદરવાના પ્રથમ છ દિવસા મળીને પર્યુષણુ કહેવાય છે. (સૂશ્વિર અને સમ્રાટ પરિશિષ્ટ ખ.) જહાંગીરનું' વિવેકહર્ષ આદિને ફરમાન,
(૪૫)
આ ફરમાન ઉર્દુમાં છે તેના ગુજરાતીમાં અનુવાદ નીચે પ્રમાણે છે:( તા, ૨૬ માહે ફરવરદીન અને પાંચમા કરાર મુજબના ક્માનની. )
નકલ.
અલ્લાહુ અકબર.
તમામ રક્ષણુ કરેલાં રાજ્યેાના માટા હાર્કમ; માટા દીવાની મહાન્ કામે ના કારકુના, રાજ્ય કારભારના દામસ્ત કરનારાઓ, જાગીરદારા અને કરાઠીઓએ જાણવું કે—
દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારા ઈન્સારીી ઇરાદે પદ્મશ્રને રાજી કરવામાં શકાયેલા છે અને અમારા અભિપ્રાયના પૂરા હેતુ, તમામ દુનિયા કે જેને પરમેશ્વરે બનાવી છે તેને ખુશી કરવા તરફ ર થએલા છે, (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળા અને માક્ષ ધ વાળાઓ, કે જેમના હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાના છે, તેઓને રાજી કરવા તરફ અમે વધારે ધ્યાન દઈ એ છીએ, તેથી આ વખતે વિવેક', પરમાન ંદ, મહાનંદ અને ઉદયહ કે જે તપાયતિ ( તપાગચ્છના સાધુ ) વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને ન‘વિજયજી કે જેએ ‘ ખુશ હમ' ખિતામ–વાળા છે તેમના ચેલાઓ છે, તે આ વખત અમારી હજીરમાં હતાં, અને તેમને દરખાસ્ત અને વિનતિ કરી કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com