________________
૩૩૪
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
--
સુધાને પણ કેરે મૂકે એવી તેમની વાણીથી અહલાદ અને સંતોષ પામેલા અકબર બાદશાહે તેમના મનની પ્રીતિ ખાતર પૈસા સાથેને કર વિશેષ લેવાતો હતો તે માફ કરીને મહાતીર્થ શત્રુંજય પર્વત જેને આપી દીધો. ૨૦ છે તેમની વાણીથી મુદિત થએલા તેણે (શાહ) કરૂણવંતા હૃદયથી જાણે કે સરસ્વતીનું ગૃહ હેય નહિ એવું અપાર રામવાળું પુસ્તકાલય બનાવ્યું. તેમના મોક્ષાભિલાષના પુજથી ભાવનાવાળી બુદ્ધિવાળ, પવિત્રા અને રૂડા દર્શનવાળા શાહ તે મહાત્માના દર્શનને હંમેશ બહુમાન તરીકે ગણત. છે૨૧ ( જે સાહિત્ય તો ઇતિહાસ
પૃ. ૫૪૩-૪૪) (૫૦) બાદશાહની ત્રીજી આંખ જે તુરૂષ્ક (મુસ્લિમ) શાસ્ત્રોને જ્ઞાતા શેખ
અબુલફલઝ૯ હીરવિજયસુરિને પિતાને ત્યાં લઈ ખુદા (દેવ) કુરાન (શાસ્ત્ર) અને ધર્મ સંબંધી કરેલા પ્રશ્નના ઉત્તર (વિગત માટે જુઓ હીરસૌભાગ્ય સર્ગ ૧૩ શ્લોક ૧૩૭–૧૫૦ ) સાંભળી ખુશી થ. પછી અકબર બાદશાહે દરબાર ભરી ત્યાં સૂરિને બોલાવી તેઓ ગાંધારથી ઠેઠ સીકરી સુધી પગે ચાલીને આવ્યા ને જૈન મુનિ પિતાના આચાર પ્રમાણે પગે જ ચાલીને વિહાર કરે એક વાર જમે ને તે પણ નિર્દોષ આહાર, ભૂમિ પર સૂએ ઉપવાસાદિ તપ કરી શરીર શેષી રાગશ્રેષને જીતે સંસારની અનિત્ય ભાવના ભાવે એ જાણ્યું. ત્યારે તેને આશ્ચર્ય થયું. પછી ચિત્રશાળમાં સૂરિને લઈ ગયા. ત્યાં ગાલીચો હતો તે પર ન ચલાય રખેને તેની નીચે જે હોય તે ચંપાઈ જાય, ગલી ઉપાડે ત્યાં સાચેજ નીચે કીડીઓ દેખાઈ એટલે બાદશાહ વિમિત થયે. આચાર્યે ધર્મદેશનાથી સંસાર અને લક્ષમીની અસ્થિરતા દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ મુનિનાં અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વતે છડું રાત્રિ જન વિરમણ અને સાતમું નિમિત્તાદિનું અકથન એમ સાત વતે-નું નિરૂપણ કર્યું શાહે પરિક્ષા કરવા પિતાના અમુક જન્મગ્રહનું ફળ જાણવા માગતાં એ ફળ મોક્ષપંથે જનાર કદિ કહેતા નથી એમ આચાર્યે જણાવ્યું, તેથી શાહ મુગ્ધ થયે, શિષ્ય * શંખ્યા પૂછતાં એ વાત જણાવવી એ આત્મગૌરવ કરવા જેવું છે. એમ સૂરિએ કહ્યું. શાહે કહ્યુતિ પ્રમાણે તેમના બે હજાર શિષ્યો જાણે સંતેષ બતાવ્યા. (જૈન સાહિત્યને ઇતિહાસ પૃ. ૫૪૪-૪૫ )
(૯) આઇને–આબરીને કર્તા. તેમાં તેણે બીજા ધર્મોની અપેક્ષાએ જૈન ધર્મને લાંબે તથા યથાર્થ ખ્યાલ આવે છે અને તેને જૈન મુનિઓ-હીરવિજયસૂરિ, વિજ્યસેનસરિ * શાંતિચંદ્ર આદિ સાથે સારો પરિચય હતું એમ પણ તેમાં જણાવે છે. અબુલફજલ અકબરની જીભ તરીકે વર્ણવવામાં આવેલ છે અકબરની ધાર્મિક નીતિ તેણે ઉતરાવી હતી અને ધર્મ સંબંધી સવાલમાં તે સર્વસ્વ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com