________________
પ્રાચીન અનેાની ઐતિહાસીક નોંધ
૩૫
લેાકા, કે જેમાંની દરેક વ્યક્તિ પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગ્યા છે. અને દુનિયાને પેઢા કરનારે નિર્માણ કરેલા ભાગ્યને જાહેર થવાની અસલ જગ્યા છે. તેમજ સૃષ્ટિ સ`ચાલક ( ઈશ્વરની અજાયબી ભરેલી અનામત છે. તેઓ પાત પાતાને શ્રેષ્ઠ માર્ગોમાં દૃઢ રહીને તથા તન અને મનનું સુખ લાગવીને પ્રાના અને નિત્ય ક્રિય આમાં તેમજ પેાતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી શ્રેષ્ટ બક્ષીસ કરનાર ( ઈશ્વર ) તરફથી લાંબી ઉંમરે મળે, અને સારાં કામ કરવાની પ્રેરણા થાય, એવી કૃપા કરે, કારણ કે—માણસ જાતમાંથી એકને રાજાને દરજજે ઉંચે ચઢા વવામાં અને સરદારીના પહેરવેશ પહેરાવવામાં પુરેપુરૂં ડહાપણુ એ છે કે—તે સામાન્ય મહેરખાની અને અત્યંત દયા કે જે પરમેશ્વરની સ ́પૂર્ણ દયાના પ્રકાશ છે. તેને પેાતાની નજર આગળ રાખી જો તે બધાની સાથે મિત્રતા મેળવી ન શકે તેા ક્રમ માં ક્રમ બધાની સાથે સલાહ સપના પાયે નાખી પૂજવા લાયક જાતના ( પરમેશ્વરના) બધા બંદાએ સાથે મહેરબાની, માયા અને યાને રસ્તે ચાલે, અને ઈશ્વરે પેદા કરેલી અધી વસ્તુ (બધાં પ્રાણી ) કે જે ચા પિયાવાળા પરમેશ્વરની સૃષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી તેમના હેતુએ પર પાડવામાં અને તેમના રીતરીવાજો અમલમાં લાવવામાં મદદ કરે કે જેથી અળવાન નિ`ળ ઉપર જુલ્મ નહિં ગુજારતાં, દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય. આ ઉપરથી યાગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ટ હીરવિજ ચસૂરિ સેવડા ( સં. શ્વેતપટ–વેતાંમ્બર ) અને તેમના ધર્માંને પાળનારા કે જેમણે અમારી હજીરમાં હાજર થવાનું માન મેળવ્યું છે. અને જેએ અમારા દરખારના ખરા હિતેચ્છુ છે, તેમના ચેાગાભ્યાસનું ખાપણું વધારા અને પરમેશ્વરની શેાધ ઉપર નજર રાખી હૂકમ થયો કેઃ—
તે શહેરના (તે તરફના) રહેવાસીઓમાંથી કાઇએ તેમને હરત-અડચણ કરવી નહિં. અને એમનાં મદિરા તથા ઉપાશ્રયામાં ઉતારા કરવા નહિ તેમ તેમને તુચ્છકારવા પશુ નહિ. વળી ને તેમાંનું ( મ ંદિર કે ઉપાશ્રચેામાંનું) કંઈ પડી ગયું કે ઉજ્જડ થઈ ગયું હાય, અને તેને મારનારા ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કાઈ તેને સુધારવા કે તેના પાયા નાખવા ઈચ્છે તેા તેના કાઈ ઉપલક જ્ઞાનવાળાએ ( અજ્ઞાનીએ) કે ધર્માન્ચે અટકાવ પણ કરવા નહિ અને જેવી રીતે ખુદાને નહિ આળખનારા વરસાદના અટકાવ અને એવાં ખીજાં કામા કે જે ઈશ્વરના અધિકારનાં છે તેના આરોપ, મુર્ખાઈ અને એવકુીને લીધે જાદુનાં કામ જાણી તે ખીચારા–મુન્નાને ઓળખનાશ ઉપર મૂકે છે, અને તેમને અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com