________________
પ્રાચીન જેમની ઐતિહાસિક નોંધ
૩૧૫ નહાતા અને તેથી ગરાસીયા ભીલ કહેવાયા. પહૂણા, ખરવડ, માંડવા, જાવર, ચીણાવદા, સરૂ, લીંબાદા, સીંગટવાડા, અમરપુરા, અને દરવાસ વગેરે ગામના ભીલ પિતાને રાવત પૂજાના વંશમાંથી બતાવે છે. અને કહે છે કે પહેલાં અમે સિસોદીયા રાજપૂત હતા, પહાડમાં આવીને સાંભર (શામર) ને ભ્રમમાં ગાયને મારીને ખાઈ જવાથી ભીલ થઈ ગયા. તે ખરાડી જાતના ભીલ છે. અને રાષભદેવ, ભૈરવ હનુમાન તથા અંબા
ભવાનીને માને છે. ( વીરવિનેદ ભાગ ૧ લો પૃષ્ટ ૧૯૪) (૨૪) દેવસ્થાનની કચેરીઆ કારખાનામાં કંઈ નાના મોટા દેવસ્થાનના
જમે ખરચનો પ્રબંધ છે. જેમાં પુજારીઓના માટે જે કંઈ બંધારણ કરી ગયા છે તે તેમને આ કારખાનામાંથી મળ્યા કરે છે, બાકી જે કાંઈ બચત જે મંદિરોની આમદાનીમાંથી રહે છે. તે મંદિરની સમજી લેવામાં આવે છે. કેવળ નિગરાની માત્ર રાજ્યની માલીકની સત્તા પર રહે છે. આ
કચેરી મહારાણા સ્વરૂપસિંહના વખતથી ચાલી રહી છે. (વી. વિ. પૃ ૨૧૫) (૨૫) હિંદુસ્તાનના દરેક બાદશાહે ઉદયપુરના ખાનદાનેને હિંદુસ્તાનીઓમાં
સર્વથી મોટા માન્યા. એના સિવાય મુસલમાનેએ કોઈ પણ જાતના ખાનદાન લોકોથી છેષભાવ રાખેલ નથી. જેના પહેલાં સાબીત તે એ છે કે જેનમતવાળાઓએ મેવાડને પોતાની જગા માનીને પિતાના મતના સેંકડે મોટાં મોટાં મંદિર બનાવ્યાં અને અહીંના રાજાઓએ
એમને બનાવવામાં પુરી મદદ આપી. વીરવિનેદ ભાગ ૧ લો પૃષ્ઠ ૨૩૦) (ર૬) બાપા રાવલનું ચિત્તોડ લેનાર લોક કંઈ કંઈ પ્રસિદ્ધ કરે છે. બાજ લોકોને
કેલ છે કે એમણે માનારી રાજાની ફહ કરીને ચિત્તોડ લઈ લીધું, અને બાજલોક કહે છે કે એમને ઉપરના રાજાને ત્યાં નેકરી રહીને રાજ્ય હાંસિલ કર્યું. તે પ્રમાણે બાપાને હારીતરાશીની દ્વારા મહાદેવનાં દર્શન થયાં તે ઘણું કરી કરામતી વાતોથી પ્રસિદ્ધ છે. બાજ લક કહે છે કે બાપાનું શરીર અથવા કદ હારીતરાશિના વરદાનથી ૧૪ હાથ ઉંચું થયું હતું. એના હાથની તલવાર બત્રીસ મણ વજનની હતી, અને તે એક વખતમાં કંઇક બકરાં ખાઈ શકતા હતા. અને હિંદી કવિતામાં પણ આ વાતનું ખ્યાન છે. પરંતુ એવી વાર્તાને કઈ પણ પાકી સાબીતી મળતી જણાતી નથી જેવું જેની જીભમાંથી આવ્યું તેવું બોલ્યા એણે રાજા માનમોરીથી વિક્રમી ૭૯૧ (હિજરી ૧૧૬ ઈ. સ. ૭૩૪)માં ચિત્તોડના કિલા લઈ લીધા. આબુ કે અચળગઢ વિ. માં આ કરામતી વાતે સાબીત થતી નથી. કેવળ હારિતરાશિની દુઆથી રાજ્ય મળવું. અને એક પગનું સેનાનું કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com