________________
૪
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન
(૨૧) વૈશ્ય વર્ણ પુરાણા કાલથી વૈશ્ય નથી, પરંતુ આહિર વગેરે પુરાણા વૈશ્ય છે. એમાંથી કેટલાક તા કૃષિ અને ગૌરક્ષા વગેરે કર્મ કરતા હતા. અને કેટલાક પેાતાનાં કામ છેડીને નાકરીમાં લાગી ગયા છે. ત્રીજી જાતી મૌદ્ધ અને જન મતાવલમ્ની હાવાથી અહિંસા ધર્મમાં પ્રવૃત્ત થઈ કૃષિ વાણિજ્યને પેાતાનું કામ સમજી લીધું. જેથી તેમાં બે ભાગ થયા. એકે કાયસ્થાથી પાતાનું જોર વધાર્યું અને ખીજાએ વાણિજ્યથી પેાતાનુ જોર વધાર્યું, અને એ લેાકેા મહાજન તથા વાણિયા કહેવાયા. એ લાકાની શાખા ૮૪ છે. તેમાં રાજપૂતાનામાં ૧૨ શાખા પ્રસિદ્ધ છે. ૧ • અવ્વલ શ્રી શ્રીમાલ, ૨ શ્રીમાલ, ૩ આસવાલ તેમાં માંહામાંહે લગ્ન થતાં હતાં. અને એ ત્રણમાં ૧૪૪૪ પ્રામા છે. ૪ પેરવાલ, તેમાં અનત પ્રશાખા છે. પ મહેશ્વરી, જેમાં ૭ર પ્રશાખા છે. હું હૂ'મઢ, જેમાં ૧૮ પ્રશાખા છે. ૭ અગરવાલા, જેમાં સાઢે ૧૭ પ્રશાખા છે. ૮ નાગદા, જેમાં ૧૩ પ્રશાખા છે. હું નરિસંહૅપુરા, જેમાં ૨૭ પ્રશાખા છે. ૧૦ ચિત્તૌડા, જેમાં ૨૭ પ્રશાખા છે. ૧૧ વધેરવાળ, અને ૧૨ ખીજવી. મીજી જાતિઆમાં અલાવ શ્રાવણી અને ખડેલવાલ મળીને એક શાખા કહેવાય છે. જેમાં ૮૪ પ્રશાખા છે. એ બધી શાખામાં ખાવું પીવું એક કરી શકે છે. પરંતુ કન્યાંની લેવડ દેવડ પેાતાની શાખામાં કરે છે. એ ઢાકા ખરચમાં હુ એછા છે. અને ધનની વૃદ્ધિ કરવામાં ઘણે દરજો સારા છે. એમાં મહેવરી વગેરે કાઈ કાઈ વેઢાનાયી અને બાકીના બધા જૈન મતાવલી છે. એમાં કેટલીક શાખાઓમાં એ ભેદ છે. એમાં એક વીસા અને બીજા હસા. (વીવિનાદ ભાગ ૧ àા પૃષ્ટ ૧૮૯–૧૯૦ )
(૨૨) ભીલ લેાક સુવર આદિ સર્વ જાનવરાને, તેમજ ગાયને પશુ ખાઈ જાય છે. પરંતુ તે હિંદુ હાવાનું અભિમાન રાખે છે. તેમની સાગ દ ખાવાની રીત નીચે મુજબ છે કે સાફ્ જમીન પર ગેાળ કુંડાળું કરીને એમાં તલવાર મુકે છે. અને તેના ઉપર અપીણુ રાખીને એકરાર કરવાવાળા માણસ એમાંનું થોડું અીણુ ખાઈ જાય છે. એની સિવાય મીજી રીત એ પ્રમાણે છે કે ઋષભદેવને અણુ કરેલું થતુ. કેસર પાણીમાં ઘેાળીને એકરાર કરવાવાળા માણસ પી જાય છે. ( વીવિનાદ ભાગ ૧ ઢા પૃષ્ટ ૧૯૧ )
(૨૩) દેપરાના ભીલ પહેલાં સિસેાદીયા રાજપૂત હતા. પહાડમાં આવીને રહ્યા પછી ભીલ લેાફામાં વિવાહ કરવા માંડયા, પશુ ખરાખ ખાણું ખાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com