________________
પ્રાચીન જૈનેની ઐતિહાસીક નોંધ
st (૧૪) ભીલેની અનેક પાઉં નાહ૨, ભાડેર, ઉપરેટ છપન, મેવલ, અને ડાંગલ
નામના જીલ્લામાં આબાદ છે. આ જીલલામાં જયસમુદ્ર નામનું એક મોટું અને અનુપમ તલાવ છે. જેને ઢેબર પણ કહે છે. મહારાણા બીજ જયસિંહે પનાવેલું છે. આ જીલ્લામાં લેવ ગામની અંદર ત્રષદેવનું એક મોટું પ્રસિદ્ધ મંદિર છે. તે જૈન અને વૈષ્ણનું મોટું તીર્થ છે.
( વીરવિનેદ ભાગ ૧ ૯ પૃષ્ઠ ૧૬૦), (૧૫) કુંભસાગર તલાવથી આગળ નાકા મકાનની દિવાલનું નિશાન છે.
એ દિવાલની પશ્ચિમ તરફ અને દાલાનની વચમાં “શૃંગાર ચવરી” નામનું એક જન મંદિર છે. એની દક્ષિણ તરફ મહારાણુ સાહેબને જુને મહેલ, ત્રિપૌલીઆ અને વડીલ નામના દરવાજા છે. વડાપૌલ દરવાજાની પૂર્વ સાતવીસ દેવરીના નામનું એક જુનું જૈન મંદિર છે. ( વીરવીને
ભાગ ૧ લો પૃષ્ઠ ૧૧૨ ). (૧૦) પહેલા ચિત્તોડના રાજાઓના દગ્ધસ્થાન હતા ત્યાં સમિહેશ્વર મહાદેવનું
એક મંદિર છે. જેને વિક્રમ સં. ૧૪૮૫ માં મહારાણા મોકલે બનાવેલું હતું. અને ત્યાં જુનું જૈન મંદિર છે. તેની પાસે ગુસાંઈનો મઠ છે. વીર
વિનોદ ભાગ ૧ લો પૃષ્ઠ ૧૬૨ ). (૧૭) કિલ્લાની પૂર્વ દિવાલમાં સૂરજપાળ નામને દરવાજે છે એ રસ્તા તરફ
ત્રણ દરવાજાનાં નિશાન છે, તેમાં બે સાબીત છે, દરવાજાની અંદર નિલકંઠ મહાદેવનું જુનું મંદિર અને એની ઉત્તરે એક પુરાણ કીર્તિસ્તંભ છે. તે વિકમ ૧૦ મી સદીમાં જૈનોએ બનાવેલો છે. ( વીરવિદ ભાગ ૧
લે પૃષ્ઠ ૧૬૨ (૧૮) મેવાડમાં રાસમી જીલલામાં માતૃકંડિયા નામનું તીર્થસ્થાન બનાસ નદી
ઉપર છે. અને ત્યાં મહાદેવનું મંદિર છે. જ્યાં વૈશાખી પૂર્ણિમાનો મેળો ભરાય છે. એ સિવાય કરેડા ગામમાં એક બહુ જ મોટું અને
જુનામાં જુનું નમંદિર છે. ( વીરવિનેદ ભાગ ૧ લો પૃષ્ઠ ૧૬૩) (૧૯) કેલવાડા ગામમાં હાકિમ જીલામાં સદ્ર સુકામ છે. જ્યાં જનનું જુનું
મંદિર અને બાણમાતાનું એક પ્રસિદ્ધ મંદિર છે. ( વિરવિનેદ ભાગ ૧
લે પૃષ્ઠ ૧૬૬ ). (૨૦) એતિહાસિક ગ્રંથોમાં કરામતી વાતો લોકોએ બહુ ભરી લીધેલી છે.
અને એના સિવાય પુરાણુ ગ્રંથો જોઈએ તે સાલ સંવત પણ મળતી નથી. અલબત્ત જેનેના ગ્રંથોથી થોડું થોડું સાલ સંવત અને ઈતિહાસનું પ્રયોજન સિદ્ધ થાય છે. ( વીરવિનેદ ભાગ ૧ ૯ પૃષ્ટ ૧૮૩ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com