________________
પ્રાચીન જેનેની ઐતિહાસીક નેંધ
૩૧૧ કર્ણાટક, પંજાબ, અને ઉત્તરખંડના હજારે યાત્રીકે આવે છે. અને મોટી ભાવનાથી કેસર ચઢાવે છે. કેસર ચઢાવવાની રીત આ પ્રમાણે છે. એક યાત્રીક કેસર ચઢાવી રહે એટલે સમય બીજે યાત્રીક એક રૂપીઆભાર કેસર લઈને પછી પોતાનું રૂપીઆભાર કેસર ચઢાવે છે.
કેસરને પથ્થર પર પથ્થરથી ઘસીને યાત્રીકે પિતાના હાથથી ચઢાવે છે. એ કેસર ને પુજારી યાત્રિકોને વેચે છે. અને કેસર આ અધિકાર સાથે ચઢાવે છે જેથી એનું બીજું નામ “કેસરિયાનાથ) પ્રસિદ્ધ થયું છે. અને મૂર્તિને રંગ કાળો હેવાથી “ કાળાજી” પણ બોલે છે. આ મંદિરની ચારે તરફ ભીલેની વસ્તી છે. અને ભીલ કેસલિયાનાથ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. આ લોક સોગંદ અથવા શપથ કેરવાની વખતે કેસરિ. યાનાથની કેસર ચબાકર એ વાતને ઇન્કાર કરે છે. ફરી કોઈ વખત બદલાતા નથી.
આ મંદિરને બનવાને મુખ્ય વખત કહાનિયાંના તૌર પર છે. પણ મંદિરની પ્રશસ્તિમાં આ મંદિરના જીર્ણોદ્ધાર વિક્રમ સંવત ૧૫ મી સદીની શરૂઆતમાં હશે એમ માલમ પડે છે. પહેલાં હજારો રૂપીઆ અને જેવર ભેટ થતું હતું અને પુજારી લેક પિતાના બનાવી લેતા હતા. પણ વૈકુંઠવાસી મહારાણું સજજનસિંહ સાહેબના સમયથી અહીંને પ્રબંધ એક કમીટીના અધિકારમાં કરી ગયા છે. જેના મેમ્બર જૈન મતાવલંબી” લે છે. અને આ કમિટીના પ્રમુખ (સભાપતિ) રાજતરકથી દેવસ્થાના હાકિમ કોઠારી બલવંતસિંહ છે. (વીર-વિનોદ ભા. ૧ પૃષ્ટ ૧૪૬ થી ૧૪૭ સુધી.) ચગાનની પશ્ચિમમાં તે પખાના અને એની પાછળ મહા રાણા બીજા અરિસીંહના સમયનું બનાવેલું જૈન મંદિર છે. જેમાં મોટી મોટી કદની
જૈન મૂર્તિઓ છે. (વીર–વીનોદ ભા. ૧ લા પૃષ્ટ ૧૫૪.) (૯) શ્યામલબાગની પશ્ચિમ ભીમ અને સ્વરૂપ પલ્ટનની લાઈન અને એની
આગળ મહાજનની પંચાયત ની વાડી છે, જેમાં એક નાનું મંદિર
અને મકાન બનાવેલા છે. (વીર–વિનોદ ભ ૧ પૃષ્ટ ૧૫૫.) (૧) હાથીપળની પાસે મોતી ચૌહટાની પશ્ચિમ લાઈનની તરફ કરજાલીના
મહારાજા સુરતસિંહ અને શિવરતીના મહારાજા ગજસિંહની હવેલીઓ છે. અને એજ લાઈનમાં બનેડાના રાજા બવિન્દસિંહની હવેલી છે, તેની આગળ ઘૂજાઘરને મીનાર અને કોતવાલીનું મકાન છે. એની આગળ
(૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com