________________
* પ્રાચીન જૈનેની એતિહાસીક નેધ
૩૦
ગયા પછી મેઘરાજ થયા. (વિરવીનેદ ભા ૧ લે પુષ્ટ ૧૪૪). બીજે ફિરકે જેમાં દીગમ્બરી છે. તેમના આચાર્ય ભટ્ટારક કહેવાય છે. તે અવસ્ત્ર તથા નગ્ન રહે છે અને બે હાથની હથેળીમાં ભોજન કરે છે. જે કદાચ ખાવાના સમયે બિલિ આદિના નામ સાંભળવામાં આવે તે તે દિવસે તેમને ઉપવાસ કરે છે. એવા ભટ્ટારક કર્ણાટક દેશમાં રહે છે. તેઓ કઈ કઈ વખત પર્યટન કરતાં કરતાં આ બાજુ આવે છે. તેઓને શ્રાવકે મુનિરાજ કહે છે. શ્વેતામ્બરી અને દિગમ્મરી એ બે શાખાઓમાં કંઈને કંઈ અંતર છે. વેતાંબર લેક ૧૨ અંગ અને બાકી ઉપાંગ મેળવીને ૩૨ સૂત્ર બતાવે છે, તેવી રીતે દિગમ્બરી પણ ૧૨ અંગ કહે છે. અને તેનાં નામોમાં પણ બહુ અંતર બતલાવતા નથી. પણ કહે છે કે મહાવીરસ્વામીથી કંઈ સો વર્ષ પછી બાર વર્ષનો દુષ્કાળ પડો તેમાં અમારા પ્રાચીન ગ્રંથને નાશ થઈ જવાથી એનેજ આશરે લઈને જે બીજા ગ્રંથો બન્યા એના અનુસાર પિતપોતાના ધર્મનું આરાધન કરે છે.
વેતામ્બરી પણ ૧ર વર્ષ દુષ્કાળ પડયાનું માને છે. કિનતુ પ્રાચીન ગ્રંથો નાશ થવાથી ૪૫ સૂત્રોમાંથી ૩૨ સૂત્ર સાબીત રહ્યા અને ૧૩ ખંડિત થયા. અને એ પછીથી બનાવી પ્રગટ કરેલ છે. વેતામ્બરી તથા દિગમ્બરી લેકમાં જે ભેદ છે તે ૮૪ બેલ અને ૮૪ વાતમાં છે, તેમાંના થોડા બલ નીચે લખ્યા છે. (૧) ભવેતામ્બરી કેવળ જ્ઞાનીને આહારનીહાર કરતા માને છે અને
દિગંમ્બરી માનતા નથી.
વેતામ્બરી કેવળ જ્ઞાનીએ ઉપસર્ગ અથવા શુભાશુભ સૂચક મહાભૂત વિકાર માને છે. અને દિગમ્બરી તેને સ્વીકાર કરતા નથી. વેતામ્બરી કેવળ જ્ઞાનીની પાઠશાળામાં જઈને ભણવાનું પ્રસિદ્ધ કરે
છે. પણ દિગંમ્બરી નથી માનતા. (૪) તામ્બરી તીર્થકરને ગુરૂ વડે દિક્ષા પ્રાપ્ત થઈ માને છે અને
દિગંમ્બરી માનતા નથી. (પ) વેતામ્બરી કહે છે કે તીર્થકરની દિક્ષાના સમયે ઈ છે આવીને કપડાં
ઓઢાડયા છે. પરંતુ દિગંબરી આ વાતને સ્વીકાર નથી કરતાં. ( ૧ બીજા ભટ્ટારક કેવળ નામ માત્રજ છે. તે વસ્ત્ર, પરિકર, અને વાહન અદિ અને કઈ રાખે છે એવા લોક વાસ્તવમાં ઢોંગી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com