________________
૩૦૮
મેવાડના અણુલ જાહિર યાને આત્મબલિદાન
શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૪ સુધી (મારવાડી ભાદરવા વદ ૧૧ થી ભાદરવા સુદ ૪ સુધી) જૈન શ્વેતામ્બરી મતવાળાના (સંવત્સરી) પર્યુષણ હોય છે તે વખતે રાજ્યે કસાઈ લેકને જાનવર મારવાની મનાઈ કરી છે. (વીરવિને ૧ પૃષ્ટ ૧૨૭) આથી સમજાય છે કે રાજાઓને
જૈનધર્મ પીકેટલું માન હતું. (૫) જૈન શાખામાં બે ભાગ છે. એક વેતામ્બરી અને બીજે દીગમ્બરી એમ
બે શાખાઓ છે. વેતામ્બરના મુખ્ય શાસ્ત્ર ૪૫ સૂત્ર છે. જેમ વેદાન્તથી ગાયત્રી મંત્ર ને માને છે તેવી રીતે જેન લેકે નવકાર મંત્ર ને માને છે. અને સમયાનુસાર એને જપ કરે છે. એમાં પણ બે ભેદ છે. એક મૂર્તિ. પૂજક. અને બીજે અમૂર્તિપૂજક. મૂર્તિપૂજકેમાં જતીં, સવેગી અને મહાત્મા વિગેરે છે. અને અમૂર્તિપૂજકામાં ટૂંઢિયા સાધુ છે. પણ ૨૪ તિર્થંકર અને ૪૫ સૂત્રને સર્વ માને છે. કેવળ એના અર્થ સૌ સૌના સિદ્ધાન્તાનુસાર કરવામાં પરસ્પર વિરોધ છે. એ જૈનના કે આચાર્યોને માનવાવાલા પ્રા: મહાજન લેક છે. વેતામ્બરને માનવાવાલા રજપૂતાનામાં મુખ્ય સવાલ મહાજન છે. ભારતવર્ષમાં બીજા ભાગમાં જુદી જુદી કોમના મહાજન બહુજ છે. (વીર વિવેદમાં સુત્રે ૨-૨ ની સંખ્યા આપી છે પુષ્ટ ૧૪૪). (વિરવિનેદમાં તાંસ્મરી = માટે ૩૨ સુત્રોને લેખ છે સ્થાનકવાસી પણ ૩૨ સુત્રો માને છે. વી. વી. પા. ૧૪૪)
વિક્રમ સંવત સોળસેના શતકની શરૂઆતમાં જતી લોકોમાંથી વિરાગ્ય ભાવ ન્યૂન થયો. તેથી ગુજરાતમાં લંકામહેતાએ પોતાના સૂત્ર ગ્રંથોની અનુસાર એક નવે ફિરકે ચલાવ્યું. જેનું નામ લૂંકાગળ પ્રસિદ્ધ થયે, અને એમાંથી હૃહિઆના સાધુ નીકળ્યા. જેને પર જણ ભેગા થઈ દીક્ષા લીધી તેને બાવીશ ઠેલા કહે છે. એ લાદીઠ દરેક ટેલામાં એક એક આચાર્ય હોય છે. જ્યારે આ બાવીશ ટેળાના સાધુની ચાલચલન શિથીલ થવા લાગી ત્યારે રઘુનાથ ઢંઢિયાના ટેલામાંથી એના શિષ્ય ભીખમમે વિક્રમ ૧૮૧૫ માં એક નવી શાખા કાઢી અને તેના તેર શિષ્ય થવાથી તેરાપંથી ? કહેવાયા. ભીખમઆચાર્ય વિક્રમ ૧૭૮૫ માં પેદા થયા અને એણે વિકમ ૧૮૦૮ માં સાધુને વેશ લીધો. અને વિક્રમ ૧૮૧૫ માં “તેશપંથી' નો ફિરક ચલા અને વિકમ ૧૮૬૦ માં તેમના કાળર્યા પછી એના શિષ્ય ભારમલ ગાશી પર બેઠા, અને વિક્રમ ૧૮૮ માં ગુજરી ગયા. એના પછી રાયચંદ ગાદી પર બેઠા, તે વિક્રમ ૧૯૦૮ માં પરફેકવાસી થયા એના પછી જીતમલ આચાર્ય થયા. તે વિક્રમ ૧૯૩૬ માં ગુજરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com