________________
ઉપસંહાર.
૩૦૩
ભૂતકાળમાં જૈન મહારથીઓએ કરાયા રૂપીઆ ખરચી ઇતિહાસીક સ્થળા અદ્ભૂત કારીગરીવાળા બનાવ્યા પણ સાનું ચાંદી કે ઝવેરાતના દાગીના ન મનાવ્યા કારણ કે તે પુરૂષાની માન્યતા હતી કે જૈનપ્રભુની મૂર્તિ એટલે ત્યાગદર્શન અને ત્યાગની ભાવનાવાળું પ્રતિબિંબ હાવું જોઇ એ. અને તેજ પ્રણાલી. કાથી જ આવા અદ્ભૂત પ્રભાવશાળી જૈન મંદિરા બનાવી પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. માટે શ્રોતાવગ ? અને વિચારક વર્ગ ? બહુ જ વિચાર કરશે તા જરૂર તેમના હૃદયને સાચા રસ્તા મળી આવશે. મારે વધારે લખવાનું હાય જ નહીં
કે
આ સિવાય ઉદયપુર મેવાડના રાજ્યમાં જેવા જૈનેાના પવિત્ર ધામ પવિત્રતીર્થ કેસરીયાજી (કુંલેવા) કરેડા પાર્શ્વનાથ, દયાળકિલ્લા, અદ્ભૂતજી વિગેરે ઘણા જૈન મદિરા તેવી રીતે વૈષ્ણવાના અદ્ભૂત મા જેમકે કકરાલી, શ્રીનાથજી વિગેરે ઘણા જ ઇતિહાસીક સુશાલીત સ્થાન છે. વળી સૂર્યવંશીના પ્રાણ સમા એકલીંગજી ભગવાનનું મ ંદિર પણ ઘણું જ અજોડ કારોગરીવાળું છે. આ સિવાય સરાવરા પણ મેવાડની ઘણીખરી જગાએ જેવામાં આવે છે. જેમકે જયસાગર, જયસમુદ્ર. ક્રૂત્તેહસાગર, જયનિવાસ વિગેરે માઈ લેાના ઘેરાવામાં તળાવા બનાવી મેવાડની ઘેાભા વધારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
my
www.umaragyanbhandar.com