________________
મહારાણા શ્રી ભીમસિંહ
૨૫૩
ભારતની દીનદશા ન હેત, માઘજીના હાથે ભારતનું લગાર પણ હિત થયુ નહિ. આજે ભારત વર્ષની પ્રજા માઘજીના નામ ઉપર ધિક્કારે છે.
જે માજીના મૃત્યુ વખતે તેના કેઈ પણ કુટુંબી કે અન્ય જનની આંખમાં એક અનું બિન્દુ પડયું ન હતું. રાજસ્થાનની દીનદશાનું કારણ અત્યાચાર, પ્રચંડ, લેભ અને જુલમ હતાં. આખરે માઘજી ભારતવાસીઓને ફિટકાર લઈને જ ચાલ્યા ગયે.
- જ્યારે માજીનું મૃત્યુ થયા બાદ તેને ભત્રીજે દેલતરાવ બળપૂર્વક સિંહાસન પર બેઠે ત્યારે માજીને કુમાર સગીર (નાને) હવે, દેતરાવ જે ગાદી ઉપર આવ્યું તે તરત જ માઘોજીની વિધવા પત્નિઓ સાથે ઘોર વિગ્રહ આરંભે હતો. વળી તેણે શેણવી સરદારોને વધ કરી મહાપાપ કર્યું હતું આ વખતે સિંધીયાના વર્તન ઉપર જ મેવાડનું ભાવિ હતું કારણ કે સિંધીયાના પ્રતિનિધિ અંબાજીના હાથમાં મેવાડનું ભાગ્યચક્ર હતું. આવી રીતે અનેક મુશીબતો દિનપ્રતિદિન મેવાડ પર વધતી ગઈ, હેકરે નાથદ્વારા મંદિરને પણ બાકી રાખ્યું નથી. નાથદ્વારા મંદિરની મૂર્તિ તથા ઉદયપુર ઉપર હલે કરવાની તૈયારી કરી તે વખતે અજીતસિંહ જઈ પહોંચે અને અજીતસિંહ દ્વારા મહારાણાની અભિલાષા જાણી લીધી. તેથી હેકરે જવાબ આવે કે “ચાલીસ લાખ રૂપિઆ લીધા સિવાય ઉદયપુરને ત્યાગ કરીશ નહિ.” આ સમાચાર જ્યારે મહારાણાના સાંભળવામાં આવ્યા ત્યારે મહારાણાના હદયમાં ભય ઉત્પન્ન–પેદા થયે.
આખરે ડરપોક લિમસિંહ ચાલીશ લાખ રૂપીઆ આપવા કબુલ ચો. શ રાણા પ્રતાપને વંશ આવો ડરપોક અને બીકણું હશે ? શું તેમનામાં બાપા રાવલનું ખમીર ન હતું? જે તેમનામાં મેવાડનું રક્ષણ કરવાનું સામર્થ નહોતું તે તે સિંહાસન ઉપર બેઠો શું કામ ? એ બીકણ રાણે આખરે તે શત્રુઓના ચમાં પડો અને પોતાના શિરે કલંક લગાડયું હતું પણ તે કલંક નાનું સુનું ન કહેવાય પણ જે કદાચ તે કલંકને સાત સમુદ્રના જળથી જોવામાં આવે તે પણ તે કલંક નાબુદ થાય તેમ નહોતુ સંધિ કરવાના બદલામાં રૂપીઆ ચાલીસ લાખ માગ્યા હતા, આટલા બધા રૂપીઆ મહારાણાથી આપી શકાય તેમ નહોતું પણ રાણાજી જાણતા હતા કે આ રૂપીઆ આપ્યા સિવાય હાકર કદાપી પાછો જાય તેમ નહોતો તેથી જ તેણે તે રૂપીઆ આપ્યા હતા
દેહરા લાખ ચાલીશ આપવા, જણસો બધી વેચી ખરી, સ્ત્રી તણું વેચ્યા અલંકાર, શું ભાવિની ખુબી ભરી. ૩૦૨ ભજન પાત્ર પણ ગીરવી, વળી દેવું કર્યું શાહુકારનું, આટલુ કરવા છતાં દેવું, પુરું થયું ન હલ્કરનું. ૩૦૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com