________________
૨૬૦
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન ક્રૂર પઠાણેએ મેવાડમાં બળ પૂર્વક પ્રવેશ કર્યો, રાણાજી તેની ગતિ રેકી શક્યા નહીં. જેથી નગરવાસીઓ નાસભાગ કરવા લાગ્યા. અમીરખાં ભયંકર અત્યાચાર કરવા લાગ્યો. આવા સમયે કેઈપણ સ્ત્રી બહાર નીકળી શકે નહીં નગરજનેની કિંમતી સંપત્તિ લૂંટાવા લાગી, મેવાડમાં હાહાકાર થવા લાગે, લેકે જેમ તેમ નાસભાગ કરવા લાગ્યા. પઠાણેએ જુલ્મની અવધી કરવા માંડી આ વખતે પઠાણેનું સિને પણ આવી લાગવાથી બને તરફથી ઉદયપુરની પ્રજા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેનું વર્ણન કરવું તે લેખકનો શક્તિ બહારની વસ્તુ છે. પ્રજા બિચારી દારૂણ દુઃખમાં સપડાઈ ગઈઆખરે અંદર અંદરના વિગ્રહથી મેવાડની પ્રજાને દુખ પડવાનું બાકી રહ્યું નથી.
જ્યારે મેવાડની રક્ષાને કોઈ ઉપાય રહ્યો નહીં. ત્યારે રાણાજીએ એક સભા બેલાવવા નિશ્ચય કર્યો અને “ધવલ મેરૂ' નામના સ્થાનમાં સભા બોલાવી અભિપ્રાય જાહેર કર્યો કે “મેવાડની તમામ ભૂમિ દુશ્મનને વહેંચી આપવી.” દુશમનેને મને કામના પૂરી કરવાનો આ સમય જલ્દી હાથ આવવાથી તેઓને આનંદને પાર રહ્યો નહિ. જ્યારે મેવાડની દુર્દશાની પરાકાષ્ટાને સમય નજદીક આવતે ગયા ત્યારે જેમ સમશાનનો કબજો મેળવાથી પ્રેતે ખુશી થાય છે તેમ મરાકાએ અને પઠાણે આનંદ માનવા લાગ્યા, અને અત્યંત ખુશી થવા લાગ્યા,
એક વખત મેવાડવાસીઓ પ્રભાવશાળી અને શૂરવીરતામાં પિતાની નામના અમર કરી જગતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત હતા તેજ મેવાડવાસીઓ આજે ચેતન વગરના નિજીવ સિતિમાં તન જડ અને નિરૂત્સાહી નહિ તે રાજસ્થાનની કમલિની કૃષ્ણકુમારીને ભેગ શા માટે આપવામાં આવત ? અને બાપ્પારાવલના વશંજ મહારાણા ભિમસિંહ કાયર અને ડરપોક શા માટે બનત?
કામ કરતે હતે. ચંદાવતે સાથે તેને વૈર હતું, પણ તે મહાન સ્વામિલકત હતો કર્નલ ટડે પિતાના સ્વનેએ મૃત્યુ થતાં જોયું હતું કિસનદાસનું મૃત્યુ થએલું જોઈ કર્નલ ટોડ તથા અંગ્રેજ ડોકટરને મજબૂત સંદેહ ઉત્પન્ન થયો હતો કે “ કોઈએ ઝેર-વિષ આપીને મારી નાખ્યો છે. ” કિશનદાસના મૃત્યુની વાત સાંભળી હજારો માણસ રડયાં હતાં. આ ઉપરથી પ્રતિત થાય છે કે તે અત્યંત લોકપ્રિય હતા. આ સમયમાં સતિમ, કિશનદાસ તથા રૂપરામ પણ વિદ્યમાન હતાં અગ્રેજો સાથે રાણાજીને સધિ થયા પછી બાપુજી સિંધિયાને અજમેરમાંથી દૂર કરવામાં આવ્યો. તેણે જ્યાં રહેવાને વિચાર કર્યો હશે તે વખતે તેના શરીર પર થુંકયા હતા. અને તેને અનેક કુવચને સંભળાવ્યા હતાં અહંકારનું પરિણામ આવું જ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com