________________
મહુારાણા શ્રી સજનસિંહ
२८७
પ્રીન્સ ઓફ વેલ્સ બહાદુર ઈ. સ. ૧૮૫૭ના નવેમ્બર માસમાં હિંદુસ્તાન જોવાની ઈચ્છાથી આવ્યા. આ પ્રસંગે મહારાણા સજનસિ’હું પેાલિટિકલ એજન્ટની સલાહથી સુખઈ ગયા હતા. તા. ૫ નવેમ્બરના દિવસે પ્રિન્સ એક્ વેસ મુંબઈ ખ ́દરે ઉતરી મહારાણા તથા અન્યન્ય રાજાઓની મુલાકાત લીધી અને તેમના તરફથી સન્માન ગ્રઢણુ કર્યું. તા. ૬ નવેમ્બરના દિવસે પ્રિન્સ એક્ વેસ મહારાણા સજ્જનસિ'હુની સાથે મુ ંબઈની માટી મેટી ઇમારતા જોવા ગયા હતા. તેમણે મહારાંણાને ઘણાજ માનપૂર્વક પેાતાની સાથે ફેરવ્યા હતા. તેઓ કેટલાક દિવસ સુબઈમાં રહ્યા અને તેએાશ્રીએ મહારાણાના નિવા સંસ્થાનમાં પણ મુલાકાત આપી હતી.
તા. ૧ જાન્યુઆરી ૧૮૭૭ ના દિવસે મહા માનનિય મહારાણી શ્રીમતિ વિકટારીઆના પ્રતિનિધિ લા લોટને ભારત વર્ષની પ્રાચીન રાજધાની દિલ્હીમાં માટે રાજદરબાર ભર્યો. આ વખતે મહારાણા સજ્જનસિંહને આમ ત્રણ આપવામાં આવ્યું હતું. તેથી મહારાણા પુષ્કળ સરદારા સામતા અને સેવકાને લઈ દિલ્હી દરબારમાં તા. ૨૬ ડીસેમ્બર ૧૮૭૬ ના દિવસે પધાર્યા હતા, ત્યારે તેમના માનમાં સત્તર તાપે ફોડવામાં આવી હતી. જ્યારે તે મુલાકાત લઈ પાછા ફર્યો ત્યારે અંગ્રેજ સેનાએ લશ્કરી ઢબે હુથીઆર નમાવી માન આપ્યું હતું. જ્યારે બ્રિટિશ રાજ્ઞીને ભારતેશ્વરીની ઉપાધિ મહા આર્ટમર સાથે આપવામાં આવી હતી ત્યારે મહારાણાએ શિખીરમાં પ્રવેશ કર્યો કે તરતજ ભારત વના વાઈસરાય લા` લીટને (સાંપ્રત અ ) તેમને આદરપૂર્વક પેાતાની દક્ષિણ ખાજુએ ઉચ્ચ આસન ઉપર બેસાડયા. મહારાણા પોતાના આસનપર એંઠા. મેવાડના ગત મહારાણાઓએ બ્રિટિશ સરકાર સાથે સારી મિત્રતા રાખી હતી તેનું વિવેચન કરવામાં આવ્યું. જ્યારે એક સૈનીકે એક પતાકા લાવીને વાઈસરાયના આસન સન્મુખ ઉપસ્થિત કરી ત્યારે મહારાણા પેાતાના પ્રતિનિધિઓ સહિત આગળ ગયા અને નિમ્નલીખીત શબ્દો સહિત તેમના હાથમાં તે પતાકા સ્વયં મહામાન્ય મહારાણીના ઉપહાર સ્વરૂપ છે. અને તેમને ભારતે શ્વરીની ઉપાધિ ધારણ કરી છે. તેના સ્મરણ ચિન્હ તરીકે એ ભેટ આપવામાં આવે છે. અને જે સબધ છે તે કાયમ નિભાવી રાખશેા.
જ્યારે મહારાણા સજ્જનસિંહે સન્માનપૂર્વક ઉક્ત પતાકા શ્રદ્ઘણુ કરી. ત્યારે માનનિય વાઈસરોય બહાદુર લાલસૂત્રમાં પરાવેલું એક સુવર્ણ પદક મહારાણાના ગળામાં આરાપીત કર્યું. વાઈસરાયે આ પદક પહેરાવતી વખતે કહ્યું કે ભારતેશ્વરીની આજ્ઞાથી આ પદકથી આપને મેં વિભુષીત કર્યા છે. આપ સદાકાળ એને ધારણ કરે!! એમાં તારીખ લખવામાં આવી છે, તેથી આપના વંશજોને એ યારે આપવામાં આવ્યુ છે તે સદા યાદ રહેશે. પદ્મક પ્રાપ્ત થયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com