________________
૨૭ર
મેવાડના અણમેલ જવાહર યાને આત્મબલિદાન
હતું. જ્યારે મહારાણાશ્રી ગવરમેન્ટની મુલાકાત લેવા જતા, ત્યારે તેમને જતાં અને આવતાં ઓગણસ તેનું માન આપવામાં આવતું હતું.
જવાનસિંહના મોટાભાઈ અમરસિંહની પત્નિ ચાંપાવતને પોતાની માતાનું સ્થાન આપી ઘણાજ આદર સાથે બાઈજીબાઈની ગાદી ઉપર બેસાડયા ધન્ય છે ભાતૃભાવને! વિક્રમ સંવત ૧૮૮૯ ના અષાડ સુદ ૧૧ તા. ૨૮ જૂન ૧૮૩૨ ના રાજ મહારાણા જવાનસિંહના જીવનમાં એક અજબ ઘટના બની હતી તેને દાખલ” વાંચક વર્ગને ખ્યાલ આવશે.
ભરવસિંહની કન્યાને વિવાહ બદલાના રાવ તખ્તસિંહની સાથે થવાને હતો. તે વખતે મહારાણું તાણાની હવેલી પર આવ્યા હતા. પણ દેવ્યયોગે મહારાણી દેવડીને અંત:કાળ થઈ ગયે તેની ખબર મહારાણુને મલતાં મહારાણાએ જણાવ્યું કે આ વખતે આ વાત બંધ રાખે. કારણ કે મેં ભૈરવસિંહ ને વચન આપ્યું હતું કે તમારી બેટીને વિવાહ હું મારા જ હાથે કરીશ, ભલે ગમે તેવી વસ્તુ બની ગઈ હોય પણ હું મારૂ વચન અને કર્તવ્ય નહીં ભૂલું. આ વાત લોકોના કાન પર અથડાતાં લોકોના દિલમાં ઘણી જ માનની અસર થઈ અને વખત પર મૂકે આવે તે પોતાના વચનની ખાતર પિતાને પ્રાણુ પણ આપતાં પાછી પાની ન કરે? આ પ્રમાણે કન્યાદાનનું કાર્ય પૂરું કરી મહેલમાં પધાર્યા અને સવારે મહારાણુની ક્રિયા કરવાની હતી તે ક્રિયા પુરી કરી.
મહારાણા શ્રી જવાનસિંહ ઘણા જ ધર્મપ્રિય તેમજ નિતીવાન હતા. વિ. સ. ૧૮૯૦ ના પ્રથમ ભાદરવા સુદ ૩ તા. ૧૮ ઓગષ્ટ ૧૮૩૩ ના દિવસે પિતે યાત્રા કરવા જવાની તૈયારી કરી. ઉદયપુરથી રવાના થયા. અને તિર્થોની યાત્રા કરતાં કરતાં દેવામાં પધાર્યા. રેવાના મહારાણા જયસિંહ તરફથી ઘણુંજ સન્માન કરવામાં આવ્યું અને ઘણું જ કિમતિ નજરાણે કર્યો હતે આખરે જયસિંહ પિતાની દિકરીના વિવાહની અરજ કરી તે પણ સ્વીકારવામાં આવી. જ્યારે જયસિંહ મહારાણાના નાના કુમાર લક્ષ્મણસિંહની કન્યાની સાથે મહારાણા વિવાહ વિ. સ. ૧૮૯૧ ના ચૈત્ર સુદ ૫ ના રોજ કરવામાં આવ્યો. ત્યાંથી રવાના થઈ ફરતા ફરતા જેઠ સુદ ૧૨ ના રોજ ઉદયપુરમાં પધાર્યા. આ યાત્રા મહારાણાએ ઘણી ધામધુમથી કરી હતી. યાત્રાની સફર વખતે મહારાણાની સાથે દશ હજાર માણુની ફેજ હતી.
પહેલાં મુસલમાન બાદશાહના વખતમાં ઉદયપુરના મહારાણુઓને યાત્રા કરવી ઘણીજ કઠણ હતી. પણ ગવરમેન્ટના પ્રભાવથી પહેલ વહેલી જ યાત્રા મહારાણા જવાનસિહે કરી હતી. મહારાણાશ્રીને દરેક સરદારોએ સારામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com