________________
મહારાણા શ્રી સરદારસિ’હુ
૨૭૭
શેરસિંહ પેાતાના છુટકારા માટે દશ લાખ રૂપીયા આપવા કબુલ થયા, અને ચીઠ્ઠી લખી આપી. એની પરિસ્થિતિના પ્રમાણમાં આ ઈંડ ઘણુંાજ વધારે પડતા અને જીમ્મી હતા. તે પણ તે છૂટયેા નહીં. છેવટે તે નાસી ગયા અને મહારાણાના કાન ભંભેરી ફ્રી એ વાર પકડયા. શેરસિંહ અને તેના પેટાની સાથે નાસી જઈ મારવાડ તરફ ચાલ્યેા ગયા. ઘેાડા સમય પછી મહારાણાએ તપાસ શરૂ કરી ત્યાર પછી જ પાતે ઉદયપુરમાં આવ્યા.
મહેતા શેરસિંહના ભાઈ મેાતીરામ પહેલાં જહાજપુરમાં હકીમ હતા. એને પણ શેરસિંહની સાથે કેદ કર્યાં હતા. કેટલા દિવસે બાદ કર્યું વિલાસ મહેલના ઉંચા ઝરૂખા હતા ત્યાંથી તેને નીચે પાડી મારી નાંખ્યા. તે પડતાંની સાથે જ તેના ઇમ–જીવ નીકળી ગયા જેના મેટાનું નામ ફૂલચંદ છે માતીરામ ઘણા જ ચાલાક અને હાશિયાર હતા તેથી શેરસિંહની તાકાત ઘટાડવા માટે જ માતીરામના જાન લેવામાં આવ્યો હતેા.
આવી રીતે પૂરાહીત સ્યામલનાથને જાદું કરવાના ગુન્હા બદલ કેદ કરવામાં આવ્યા હતા. અને કેટલા વખત પછી ત્રીસ હજાર રૂપીયા દંડ આપી છૂટયા હતા. કાયસ્થ કિશનદાસની પાસે પણ છેાંતેર હજાર રૂપીયા દંડની ચીઠ્ઠી લખાવી લીધી હતી. તથા મહેતા ગણેશદાસ પાસેથી સાઠ હજાર રૂપીયા ઈંડ લીધા હતા. આ વખતના સમયમાં કુલ રાજ્યના તમામ કામની જવાબદારી રામસિંહ તથા રાવત્ દુલસિંહની હતી.
વિ. સ. ૧૮૯૬ ના પાષ વદમાં શ્રીનાથજીના દર્શન માટે આવ્યા, અને બિકાનેરના મહારાજા રત્નસિ’હું પણુ પાતાના રાજકુમાર સરદારસિંહની સાદી કરવા આવ્યા. આ વખતે એ રાજની મુલાકાત શ્રીનાથદ્વારમાં થઈ. અને મહારાજએ ત્યાંથો રવાના થઈ કાંકરેલી થઇ ઉદયપુરમાં આવ્યા, અને ત્યાં વિ. સ. ૧૮૯૬ ના મહા સુદ ૧૨ ના રાજ રાજકુમારી મહતામકુંવરમાઇના વિવાહ બિકાનેર મહારાજાના કુમાર સરદારસિંહની સાથે કરવામાં આવ્યેા. આ વખતે જલસામાં પેાલિટિકલ એજન્ટ રામિન્સન સાહેખ પણ પધાર્યા હતા. આ વખતે મહારાણા તરફથી મહારાજા રત્નસિંહને ફ્ાજ સહિત દાવત્ આપવામાં આવી હતી. ઘણીજ ધામધુમથી લગ્નની ક્રિયા પુરી થઈ
ત્યાર પછી મહારાણાશ્રીને યાત્રા કરવાની અભિલાષા થઈ. અને સની તૈયારી કરવા સારૂ સરદારાને હુકમ કર્યાં. વળી સાથે બેઢલાના રાવ ખખ્તસિંહ અને કાઢારીયાના રાવતુ જોયસિંહું વિગેરે થાડા સરદ્વારાને સાથે લીધા. વિ. સ. ૧૮૯૬ ના મહા વઢે ૨ ના રાજ કુચ કરી, અને તમામ જગ્યાએ યાત્રા કરવા જતા હતા, ત્યાં મહારાણાનું માન સન્માન ઘણી જ સારી રીતે કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com