________________
૨૦૮
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
આવતું હતું. ઘણા રાજ્ય તરફથી પણ ખરદાસ કરવામાં આવતી હતી. અને પેાતે અષાડ વદ ત્રીજના રાજ ઉદયપુર પધાર્યાં. આ વખતે મહારાણાશ્રીને કુમાર નહીં હાવાથી પાતે રશનદાસને દત્તક લેવાને વિચાર કર્યો. જેની હકીકતની સદલે એડ સાહેબ તથા રાબિન્સન સાહેબને પણ વાતચીત કરી હતી; અને તેમના ત્રીજા ભાઈ સ્વરૂપસિંહને દત્તક લીધા.
જેમ જેમ દિવસે પસાર થતા ગયા તેમ તેમ રાજ્યમાં મખેડા વધતા ગયા. આપસ આપસમાં કુસંપ વધવા લાગ્યા. જેથી રાજ્યમાં પણુ અશાંન્તિ જણાવા લાગી. પરંતુ મહારાણાની તખીયત બગડી, તેમને જલંધરની બિમારી શરૂ થઈ અને તે એટલી બધી વધી ગઇ કેં કાઇ પણ ઉપાયેાથી આરામ થયા નહીં. આખરે અંગ્રેજ ડાકટરને મેલાવવામાં આવ્યેા. પરંતુ તેનાથી પણ કાંઈ ફેર પડચા નહીં. ત્યારે પાતે કંટાળીને વૃદ્રાવન જવા વિચાર કરી, પેાલિટિકા એજન્ટને ખેલાવી પેાતાના વિચાર જણાન્યેા. સંવત ૧૮૯૮ ના જેઠ વદ ૬ તા. ૩૦ મે ૧૮૪૨ ના દિવસે પેાલિટિકલને અરજી . આપી.
બિમારો મટવાની કાઈ જાતની આશા ન રહી ત્યારે વિસ. ૧૮૯૮ ના જેઠ વદ ૧૦ તા. ૩ જુન ૧૮૪૨ ના રાજ વઢાવનની ચાત્રા કરવા કુચ કરી. આ મુસાફરીમાં કપ્તાન ક્રોસ્મીન સાહેઅને સાથે રહેવાની નીમણુંક કરી હતી. રાજનગરમાં પહોંચતાની સાથે બિમારીએ જોર કર્યું તેથી તેને શું ઉપાય કરવા તે વિચારવામાં આવ્યું. મહારાણાના સ્વભાવ ઉગ્ર હાવાથી અધા તેમનાથી ડરતા હતા. છતાં પણ નક્કી કરવામાં આવ્યું કે હવે તેમને આગળ ન લઈ જતાં ઉદયપુર પાછા લઈ જવા. જેથી મહામુશીખતે. ઉદયપુરની મહાર રેસીડેન્સીની છાવણીમાં લાવ્યા અને વલીમહમદના આવ્યા પછી વિ. સ ૧૮૯૮ ના અષાડ સુદ ૬ તા. ૧૩ જુલાઈ ૧૮૪૨ ના રાજ એમને રાજમહેલમાં લઈ જવામાં આવ્યા તેં જ દિવસની પાછલી રાત્રે મહારાણા પરલેાક સીધાવી ગયા. શ્રાવણ સુદ ૭ ના રોજ તેઓશ્રીની દૃઘ્ધક્રિયા કરવામાં આવી હતી. અને લચ્છુખાઈ નામની ખવાસ તેમની પાછળ સતી થઈ હતી.
આ મહારાણાના જન્મ વિ. સ. ૧૮૫૫ ના ભાદરવા વદ ૩ તા. ૨૯ મી ઓગસ્ટ ૧૭૯૮ ના રાજ થયા હતા. અને પાતે ઘણા જ ખુબસુરત હતા. છપ્પા
શ્રીમત રાન જવાન, જખહિ સુરલેાક સિધારે, જિનકે ચામર છત્ર, રાન સાદલ સિર ધારે, સ્વામિ સુભટ્ટ વિવાદ, બઢત તમ અહદ મનાયે, મહત્તા ઘેર પ્રધાન, દુર કર રામ મનાયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com