________________
મહારાણા શ્રી જવાનસિંહ
૨૭૩ સારું માન આપી પોતાને ત્યાં મહેમાન તરીકે તેડયા આ વખતે નિમકહલાલ સૂરજમલસિંહનું મૃત્યુ થવાથી મહારાણાને ઘણે આઘાત થયે. કારણ કે પોતાના પિતાની સાથે રહી તેઓએ ઘણું જ કષ્ટ ભેગવ્યું હતું અને પોતે છેક સુધી તેમની ઈમાનદારી છોડી નહતી.
" મહારાણા જવાનસિંહની રાજય કારભારી ઘણીજ વખણાઈ હતી, પ્રજા પર પિતાનો અત્યંત અનુરાગ હતો અને પોતે પોતાનું જીવન ઘણું ઉચ્ચ અને પવિત્ર બનાવ્યું હતું. પણ ભાવિને તે ગમ્યું નહીં. વિ. સ. ૧૮૫ ના ભાદરવા સુદ ૪ તા. ૨૪ ઓગષ્ટ ૧૮૩૮ ના રોજ રાતના મહારાણાને અચાનક દર્દ થયું, જેમ જેમ ઉપાય કરવા લાગ્યા તેમ તેમ તે દર્દ વધવા લાગ્યું અને તે એટલે સુધી વધ્યું કે તેઓશ્રી વિ સં. ૧૮૫ ના ભાદરવા સુદ ૧૦ ના રોજ પરલોકવાસી થયા, મહારાષ્ટ્રના પરોકવાસી થવાથી સારીય મેવાડમાં હાહાકાર વર્તાઈ ગયો હૌં અને લેકે ચોધાર આંસુએ રડતા હતા. દેશદેશમાં તેમના માટે માન હતું. જે જે મહારાણુના અવસાનની વાત સાંભળતા હતા તેઓ બધા દિલગીર થતા હતા અને મહારાણાના ગુણની પ્રસંશા કરતા હતા. આ વખતે મેવાડની પ્રજાએ એક દેવ જે રાજા અને ચારિત્રશાળી ભૂપતિ બાયો હતે. શું વિધીની ઘટના છે ? કહેવત છે કે –
શું કર્યું મેં આ કર્યું એ માનવી મિસ્યા એક
પણ ઈશની આજ્ઞા વિના ન પાન પણ હાલી શકે. ૩૧૬ : વિક્રમ સંવત ૧૮૫૭ ના માગશર સુદ ૨ તા. ૧૮ નવેમ્બર ૧૮૦૦ ના દિવસે મહારાણા જવાનસિંહને જન્મ થયા હતા. અને વિ. સ. ૧૮૯૫ ના ભાદરવા સુદ ૧૦ તા. ૩૦ ઓગષ્ટ ૧૮૩૮ ના રોજ પરક સિધાવ્યા મહારાણા શ્રી જવાનસિંહ વર્ષ ૩૭ માસ ૯ દિવસ ૮ નું ટુંકું આયુષ્ય ભોગવી વર્ગવાસી થયા. પરમાત્મા! એ રાજવિને શાંતિ આપે.
ત્રાટક છંદ શિવક હિ ભીમ દિવાન ગયે, સબ શક નિમગ્ન જુ લેક ભયે, જિનકે સુત રાન જવાન બલી, ૫ આસન બેઠિય ભાંતિ ભલી. ૩૧૭ જિક દગ દાન, દયાભિ ભરે, પિતુ પુત્ર દુહ પ્રજ ઈષ્ટ કરે, શુભ નીતિ રુ રીતિ સુરાજ કિયે, ભુવિ ભારતક યશ લૂટ લિ. ૩૧૮ નિજ દેશ નીતિ ખ્યાન કરી, અંગરેજન નીતિ જુ રીતિ ભારી, સુપ્રિધાન પ્રધાનન ફુટ પરી, અપને હિત વ્યુહ કરી. ૩૧૯ ૩૫ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com