________________
મહારાણા શ્રી ભિમસિહુ
૨૬૧
જન્મ
મેવાડની સર્વ સુંદરતાના નાશ થયા હતા. જે મેવાડ એક વખતનું નંદનવન ગણાતું હતું તે મેવાડની સુંદરતા આજે કયાં ચાલી ગઈ ? એક વખતની તે મેવાડભૂમિ જન્મભૂમિને ખાતર પ્રાણ આપનારાએ અસંખ્ય વીરાને આપનારી હતી. જે મેવાડ એક વખતે સ` દેશેામાં શિશમી ગણાતા હતા, જેને સમસ્ત જગત વીરજન ગણીને વંદન કરતું હતું, તે મેવાડભૂમિ આજે તા સ્મશાનવત્ બની ગઈ અહાહા શું વિધાતાની અકૃપા ! આ પ્રમાણે મેવાડની અષાગતિનું વર્ણન કરતાં ભલભલાના હૃદયને આઘાત થયાવીના નહિ રહે.
એક વખતની મેવાડભૂમિની મહારાણી આજે ભિખારીની દશામાં જે મેવાડ કેરા શાહુકારા મેવાડ માટે પ્રાણુ આપતાં પાછી પાની મુક્તા નહાતા તે માશુસા આજે પિશાચાના પંઝામાં લેાહ જ જીરથી કેદ પકડાયા અને સર્વને અજમેર લઈ ગયા અને ત્યાં પ્રજાજનાને ઘણુંજ કષ્ટ આપી રીબાવી રોમાવી મૃત્યુને શરણ કર્યા. ઘણા લેાકેાએ પૈસા આપીને પેાતાના જીવનની મુક્તિ મેળવો આખરે ઈ. સ. ૧૮૧૭ પર્યંન્ત જે જીવતા રહ્યા તે તે વર્ષ માં થયેલી સ ંધિ અનુસાર મુક્ત થઈ હાડપિંજરના આકારમાં કારાગૃહમાંથી બહાર નીકળ્યા.
આ વખતે જૈન મંદિરાની ઘણીજ અવદશા થઈ હતી ઘણા મંદિરા અપૂજ રહેતાં હતાં તેના કાઈ રક્ષણ કરનાર નહેાતા જ્યારે પાપ ગૃહા ઉત્પન્ન થાય છે. ત્યારે દેવા પણ સંતાઈ જાય છે. અને દેવા પણ હતાશ ખની જાય છે. પણ આખરે તેા જ્ઞાનીઓના વચન પર શ્રદ્ધા રાખીએ તા સત્યના જય છે. છતાં આજના કલિકાળના જમાનામાં સત્ય વસ્તુને સ્થાન નથી. અસત્ય વસ્તુ ઉપરજ દુનિયા તાગડધિન્ના કરે છે. ધી ને ઘેર ધાડજ આવે. જે મેવાડ દુ:ખીયાનું મેલી સ્વમાન ખાતર પેાતાના પ્રાણ આપી અમર નામના કરનાર જે મેવાડ પ્રતાપ જેવા સત્યવાદી વીનું જન્મસ્થાન તે મેવાડ આજે પાપી અને પિશાંચાની અધર્મ લીલાની હદ થઈ ગઈ છે. જ્યાં ન્યાય કે નિતી જેવી વસ્તુ નથી, શું પરમાત્મા આટલા બધા નિષ્ઠુર થઈ ગયા હશે તેના દરબારમાં શું દયાના અંશ રહ્યો નહિં હાય ! પણ કેઈ શું કરે કહ્યુ` છે કે ! કર્મની ગતી ગહન છે, માટે તે અનુસાર સૌ સૌને પેાતાના કર્મની વિટ’ખના ભાગવવી પડે છે. આખરે મેવાડની ભૂમિ પિચા શેનાં હાથમાં ગઈ અને મેવાડની ભૂમિ આજે યમરાજના ખપ્પરમાં હામાઈ રહી.
જેમ જેમ મેવાડની પરિસ્થિતી બદલાતી ગઈ તેમ તેમ જૈન પુરાતન મદિરાની પણ અધેાગતી વધતી ગઈ આજ કાલ મેવાડમાં લગભગ પાંત્રીસા જૈન મંદિર, માજીદ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com