________________
મહારાણા શ્રી ભિમસિ'હુ
૨૧૩
આજે મેવાડમાં પવિત્ર તિ શ્રી ઋષભદેવ (કેશરીયાજી)નું શૈાલી રહ્યું છે. તેમાં અત્યાર સુખી સ્વેતાંમ્બરી અને દિગમ્બરીના અનેક મત મતાંતર ચાલતા જ માવ્યા છે. અને હજી પણ ચાલે છે. પણ વાસ્તવિક જોતાં ખી વસ્તુનું પરિણામ શેાધવામાં આવે તે તે વસ્તુના ખાસ નિકાલ થઈ જાય પણ અફ્સાસ ! કે એ વાતના નિકાલ હજી સુધી થવા પામ્યા નથી, મૂર્તિ ભવ્ય અને પુરાણી છે. તેમાં જરાપણ શક નથી અન્યમતી વાળાઓને તેના પર સ ́પૂર્ણ શ્રદ્ધા છે. તેમ દેશપરદેશથી હજારા ભાવીક યાત્રાળુઓ આવી તેની સેવા પુજાના લાભ લે છે. પણ જ્યાં સુધી બંને પક્ષ માટે ન્યાય ન તાલાય ત્યાં સુધી ધૂંધવાએલા જ રહેશે અને કાઈ વખત અગ્નિ પ્રદિપ્ત થતાં કલેશનું વાતાવરણ ઉભું. થશે.
કેશરિયાજીનું મ ́દિર લગભગ ચૌક્રમી સદીનું હૈાય એમ જાય છે. તેની આંધણી અને તે આંધણી જૈન સંપ્રદાય અનુસાર છે. ઈતિહાસકારોએ આજ ખામતમાં ઘણું જ લખ્યું છે, અને તે ખાખતના શિલાલેખા તામ્રપત્રા વિગેરે પશુ માજીદ છે તેમ મતાવ્યુ છે વળી શ્રીયુત ચંદનમલ નાગારીને લખેલે ઇતિહાસ વાંચતાં જૈન સ`પ્રદાયના મતને સંપૂર્ણ ટકા અને પ્રેત્સાહન મળે છે. વળી શ્રીયુત લક્ષ્મીદાસ મથુરદાસની લખેલી હકીકત ઉપરથી આ મ'દિર પશુ દિગમ્બરીઆનું છે એમ જાણવામાં આવ્યું છે. આવી અનેક ઘટનાઓથી આજે અનેકામની પરિસ્થિતિ ગંભીર ઉભી થઇ છે. તેમ ઇતિહાસ વિશારદ શ્રોચુત ગોરીશંકર લક્ષ્મી કર એઝાએ પણ જેને માટે એક પણ શબ્દ લખ્યા નથી. તેની મને નવાઇ લાગે છે. જે ભામાશાહ, કર્માશાહ, દયાળશાહ, વિગેરે જૈનાએ જે મેવાડ રાજ્યની સેવા બજાવી છે તેની નાધ અન્ય ઇતિહાસકારાએ ઘણી જ સારી રીતે લઈ તેની ઉજ્જવલ કીર્તિ જગત આગળ રજુ કરી છે. ત્યારે શ્રીચુત ગૌરીશ’કર ઓઝાએ એક સાધારણ વસ્તુ બતાવી છે. આથી મારા હૃદયને શેાક થયા સિવાય રહેતા નથી.
જ્યારે આવા સમર્થ વિદ્વાના પક્ષા પક્ષીમાં જોડાશે ત્યારે જગતની આગળ સ્પષ્ટ હકીકત શી રીતે જાહેર કરશે, ઈતિહાસકાર કલટોડ સાહેબે તેમજ કવિ કેશરીસિહ એ વીર ભામાશાહના માટે ઘણુ જ ઐતિહાસીક વૃત્તાંત રજુ કરીને ભામાશાહની મહત્તા વધારી છે. આ પ્રમાણે જ્યારે શાક્ષરી અને વિદ્વાના કરે તે વ્યાજમી ન કહેવાય આ સિવાય મેવાડમાં અનેક એવાં મંદિશ છે, કે તેના જોટા મળવા મુશ્કેલ છે છતાં આજે કર્માનુસાર પરિસ્થિતિ ખીલકુલ બદલાઈ ગઈ છે. શાથી સાધુ મુનીરાજના વિહાર અટકી ગયા અને પ્રચાર કાર્યની પદ્ધતિ ખીલકુલ રસ વગરની ખની તેથી સ્થાનકવાસી અને તેરાપ થોએએ સારાએ મેવાડમાં એવી જડ ઘાલી છે કે આજે મંદિરની સેવા-પૂજા બદલે કાઈ પણ દન કરવા જતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com