________________
૨૫૪
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
ઉધાર ઉછીના લઈ, ખાર લાખ ભેગા કર્યો, માંગણી માટી હાલ્ફર તણી, ભાગ્ય દેવી બદલાઈ ગયાં. ગામ મુક્યા ગારસ મુકયા, ક્રયા ન કીધી શત્રુએ, નિષ્ઠુર હાસ્કર તા બન્યા, જાણે એ યમરાજ એ. મહા મુશ્કેલીએ કર્યું, દેવું પુરૂ હાલ્ફર તણું, વાહ ! ! ! ભાગ્ય વિધાતા, શું કર્યું ભાવી તે મેવાડ તણું, ૩૦૨ ચડતી અને પડતી તણા, રંગા જગત બદલાય છે, બાપ્પા રાવલની કિત્તિમાં, આ ઝાંખપ કંઇ દેખાય છે. માટે જગતના માનવી અભિમાન કા કરશેા નહિં, ન હાય ધન તેા ન થાજો તેને, પણ હાય એનું નશેા નહીં. ૩૦૮
૩૦૪
૩૦૫
આવી મેવાડની વિકટ સ્થિતિ જોતાં મેવાડની દુર્દશાનું મ્યાન આપવા લેખને પણ શબ્દ શોધ્યાં જડતાં નથી. જ્યારે ખુટતી રકમ વસુલ કરવા ખળામ શેઠને મૂકતા ગયા અને અજીતસિંહની સાથે ગયા, આ વખતે હાસ્કરે ઉત્તર તરફ પ્રયાણ કર્યું હતું.
છપ્પા
મેવાડ કેરૂં પૂણ્ય જુએ, ને ગયું ખવાઈ, મેવાડ કેરા ભાગ્ય મહીં, લક્ષ્મી રીસાઇ;
૩૦૭
“ પાપીએને પાપની શિક્ષા અવશ્ય મળવીજ જોઇએ. ” જ્યારે મરાઠાઓ અત્યંત ગમાં આવ્યા ત્યારે તેમનામાંથી કેટલાક બ્રિટિશના સૈન્યમાં ભળ્યા અને બ્રિટિશ સૈન્યની ખહાદુરોથી મરાઠાઓ પરાજ્ય પામ્યા જેથી પેશ્વાહાકરની તાકાત બ્રિટીશ સૈન્યની સામે થવાની રહી નહીં. તેમને પણ પરાજ્ય થયેા. આથી મરાઠાઓના હાથમાંો સઘળું દ્રવ્ય અને ખળ નાશ પામ્યું. ભાવીની અનુકુળતા હ ંમેશના માટે કેાઈની કાયમ રહી નથી અને રહેશે પણ નહીં. વળી મરાઠાના સૈન્યને પગાર નહીં આપવાના કારણથી આખુ` સૈન્ય બદલાઈ ગયું હતું. છતાં પણ આશાજનક વાતા કરી અંગ્રેજો સામે લડવા તૈયાર કર્યો હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ વખતે મેવાડની દુર્દશા એવી થઈ હતી કે તે લખતાં પણ હાથ ધ્રુજે છે, પાપીએ પિશચ અની મેવાડના તમામ ગામ, નગરા લુંટવા લાગ્યા અને ઘાર ભયંકર ત્રાસ વર્તાવવામાં બાકી રાખી નહેાતી, જેના ઉલ્લેખ લખતાં લખતાં પાનાના પાના ભરાય તેમ હાવાથી ફકત ટુંકમાં જ કે “ મેવાડની ઘણીજ ભયંકર અને યાજનક પરિસ્થિતિ બનાવી દીધી હતી.
www.umaragyanbhandar.com