________________
૨૫૫
મહારાણા શ્રી ભિમસિંહ
કર્યો હેકરે ત્રાસ, દયા ન દીલમાં લાવ્યો. લુંટી લઈ મેવાડ, ખજાને તર બનાવે. પણ હરામની લક્ષમી જુએ, કાયમ કદી ટકતી નથી. કહે “ભેગી” હેલકર પાસ, લક્ષમી પછી રહેતી નથી ૩૦૯
છ
હેકર કેરું પૂણ્ય ગયું જુઓ પરવારી, અભિમાનથી જીમ તણી, ઝડીઓ વિસ્તારી, લુંટયા ગામ ગરાશે, છતી ન ભૂખ જ ભાંગી, આખર ફુટયું ભાગ્ય, માંહી માંહી આગજ લાગી. છેવટ બ્રિટીશ ગણુ આવી હાકરેનેજ હરાવતા,
કહે “ભોગી' બ્રિટીશ થકો, સિંધિયા પણ ભાગતા. ૩૧૦ આ પ્રમાણે હેકર અને સિંધીયાના ત્રાસથી મેવાડની કંચન સમી ભૂમિ બીલકુલ સુકી–સુખી બની ગઈ હોલકર અને સિંધિયાને મહાત કરનાર કોઈપણ રાજપૂત રહ્યો નહિ મરાઠાઓ આ પ્રમાણે અત્યાચાર કરી મેવાડની ભૂમિ રૂપી સ્મશાનમાં પિશાચની માફક ભ્રમણ કરવા લાગ્યા. * આ વખતે મેવાડમાં કઈ એવો નહિતે કે જે સમશાન ભૂમિની ચિતામાંથી અસંખ્ય મહાવીરે ઉત્પન્ન કરે તેથી મેવાડ ભૂમિની આ દુર્દશા જ રહી હતી. આખરે જેમ સમય સમયનું કામ કરે છે તેમ જેમ જેમ વખત જતો ગમે તેમ તેમ બ્રિટીશોએ મરાઠાઓને બળપૂર્વક હાંકી કાઢયા અને પિતાની શકિતથી આ દેશને જીવાડ,
આથી મરાઠાઓ પોતાનો ખજાને જ્યાં ત્યાં છુપાવવા માંડયા, આ વખતે અંબાજી રાણાએ વૈર લેવા વિચાર કર્યો કારણ કે મહારાણાએ અગાઉ મરાઠાએને સહાય કરી હતી. તે વૈર અંબાજી ભૂલી ગયો નહોતો. તેથી જ અંબાજીએ મહારાણા ઉપર પિતાની સત્તા જમાવવા સારૂ નક્કી કર્યું, પરંતુ તેની ધારેલી અભિલાષા પૂર્ણ થઈ શકી નહીં. આ વાત જ્યારે સંગ્રામસિંહના જાણમાં આવો ત્યારે સંગ્રામસિંહ અંબાજીના દરેક કાર્યમાં વિM નાંખી તેની કાર્ય પદ્ધતિને તોડી નાંખતા હતા પણ તેમાં વિરાંગના સન્નારીઓનો ઘણે મોટો હિસ હતું અને એજ સન્નારીઓ અંબાજીની વિરૂદ્ધ પડી સિંધીયાની
બાઈજીબાઈએ” અંબાજીના માર્ગમાં વિન નાખવા નિશ્ચય કર્યો છે કે બાયજીબાઈ” રાજપુતના શત્રુ સિંધીયાને પરણી હતી તેમાં બધા રાજસ્થાને કરતાં મેવાડના રાજ્યને પિતે આરાધ્ય દેવ માનતી હતી. પોતાના પિતા સુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com