________________
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન વિજયી રાજપૂતાએ એવો ભૂલ ખાધો કે હવે સિંધીએ મેવાડ ઉપર ફ્રી આક્રમણ નહી કરે અને શમશેરથી મેવાડના ઉદ્ધાર થશે, પણ જો બુદ્ધિને વાપરી હાત તા જરૂર મેવાડની ફરી આ દશા આવત નહી. આ વખતે હાશ્કર મહારાણી અહલ્યાખાઇ અત્યંત ક્રોધમાં આવી ગઈ હતી. જેથી તેની આજ્ઞાને અનુસાર હારા સૈનીકાને તુલા જીતવા સિંધીયાની સાથે પાંચ હજાર ઘેાડેસ્વાર માકલ્યા. અને દાણુ યુદ્ધ સંવત ૧૮૪૦ ના મહા વદ ૪ ના રાજ થયુ હતુ. અને તમામ પ્રગણાં ઉપર ડાલ્કરને અધિકાર સ્થાપિત થયા. અને રાજપુતા ભયંકર રીતે ઘાયલ થયા. અને કેટલાક કેદી પકડાયા. પણ વીર દીપચંદની અત્યંત બહાદુરી પૂર્વક એક મહીના સુધી યુદ્ધ ચાલુ રાખી જાદવ રાજપૂતાના હાથમાં સુરક્ષિત રહ્યું.
૨૫૦
પરાક્રમી વીર દીપચંદ શત્રુના મારચા ભેદી મંડળગઢના કિલ્લામાં દાખલ થયા. આ પ્રમાણે હતભાગી રાજપૂતાની દુ:ખ નીશા ફરી ચાલું થઈ ગઈ અને સર્વ પરિશ્રમ નકામા ગયા. જ્યારે ઘણા સરદ્વારા માર્યા ગયા. ત્યારે રાજમાતાએ મહારાણાના નવા મંત્રી સામજીએ તેમના સામે દમન કરવા નિશ્ચય કર્યો. પણ તેઓ કાંઇ કરી શકયા નહિ આ વખતે રામપ્યારીને મધ્યસ્થ તરીકે સાલુમ્બ્રા સરદારની પાસે મેાકલી ત્યારે સરદાર શાંત થયા હતા. મહારાણાજી ઉદયપુર મા માગવાના વિચાર કરી ગયા પણ ત્યાં જતાં જ વિચાર બદલાઈ ગયા અને વિચાર્યું કે હું અને મંત્રી સેામજી અને સાથે રહી રાજ્યનું સુકાન ચલાવીશું, સાલુમ્બ્રા સરદાર આ કપટ જાળ સમજી ગયા હૈાવા જોઇએ કારણ કે તેમને સામજીને પુરેપુરા પંઞમાં સપડાવી લીધા હતા. અને સામજીના સંહાર કરવા વિચાર કરો યુતી શેાધી, એક દિવસે જ્યારે સેામજી પેાતાના કાર્યાલયમાં બેઠા હતા. ત્યારે કેારવાડાના અર્જુનસિંહ અને ભદ્રેશ્વરના સરદારસિંહ ત્યાં આવ્યા અને મંત્રીને કહેવા લાગ્યા કે તમે અમારી જાગીર કેમ લઈ લીધી છે? તેનેા જવાબ આપે!!મંત્રી સામજી તેના જવાબ આપે તે પહેલાં તે તેના દુષ્ટ સરદારોએ મંત્રીની છાતીમાં કટાર ખાસી દીધી અને તેને વધ કર્યાં. આથો સમસ્ત રાજ્યમાં ઉલ્કાપાત મચી રહ્યો.
આ વખતે રાણાજી સાહેલીઓની વાતમાં એદનારના રાજા જેતસિંહજી સાથે આનંદ વિહાર કરતા હતા જ્યારે મંત્રી સામજીના એ ભ્રાતાઓએ બૂમ પાડી કે રક્ષા કરી રક્ષા કરા આ બ્રૂમ સાંભળી અર્જુનસિહ પેાતાની રૂચીરવાળી રક્તવાળી તલવાર લઇ તેમની પાછળ ચાલ્યેા એટલે રાણાજીએ તેને વિશ્વાસઘાતી કહી દૂર કર્યો જેથી અર્જુનસિંહ સાલુમ્બ્રા સરદાર અને સર્વ સામ'તા ચિત્તોડના દુમાં ચાલ્યા ગયા એટલે મંત્રી સામજીના ભાઇ શીવજીભાઇને મંત્રી અનાબ્યા અને ખીજા ભાઈ સતીદાસ ને પણુ સારી અને ઉચ્ચ પદવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com