________________
મહામંત્રી અમરચંદ
હમીર નાના બાળ, રાજ તે માતા કરતી, રાજમાતાને એક, દુષ્ટની સોબત થાતી, રાજકાજના કાર્ય મહીં સલાહ લેવાતી, રામપ્યારીનું નામ, સુણી માતા હરખાતી, અમર સાથે પ્રપંરા કરી, નાશ તેને ઈચછતી, કહે ભેગી કર્મ તણું, વિચિત્ર તે છે ગતિ. ૨૮૮
છપે અમરચંદને તાપ, કોઈથી નહીં સહેવાતે, નાનાં મોટાં સો, અમરચંદથી ગભરાતે, હતે નિમકહલાલ, રક્ષા મેવાડની કરતા, રાજમાતાના દીલ મહીં, તે અતી ખટકતે, આખર દળો માતા કરે, દીધુ ઝેરને મેળવી, કહે ભેગી મરતે અમર નામના અમર કરી,
છપે પડી અમરની લાશ, નહીં કફન તો મળતું, અગ્નિ દાહને માટે, નગર ઉઘરાણું કરતું, મળી શહેરના લોક, મરણની ક્રિયા કરતા, શું વિધિના લેખ, અમર વિગે રડતા, માટે જગતના માનવી, આ જગતને જાય છે,
કહે ભેગી અમર તણી, વાહ વાહ કહેવાય છે. ૨૯૦ આ પ્રમાણે પરેધકારો અમરચંદનું અકાળે મૃત્યુ થયું હતું. અમરચંદના જતાં જ મેવાડનું ભાવી પણ બદલાઈ ગયું. રાજમાતા એમ સમજી કે હવે મને કેઈને ડર નથી. જેને ડર હતો કે તે પરલેક સીધાવી ગયે.” પરંત રાજમાતાની એ ગણત્રી ઉધી જ વળી ગઈ. અને પોતાની ધારણા સફળ ન થઈ અને અંદર અંદર કલેશનું વાતાવરણ વધવા લાગ્યું જેથી સંવત ૧૮૩૧ ઈ. સ. ૧૭૭૫ માં બેથુ સરદાર વિદ્રોહી બની મેવાડના શાશનને અંત લાવવા પ્રયત્ન કરવા લાગ્યું. તેથી રાજમાતાએ સિંધિયાની સહાય માગી. પણ સિંધિયાએ રાજમાતાને દગો આપે. મેવાડની ઘણી ભૂમિ નિમકહરામ સિંધિયાઓએ પચાવી લીધી. ધિક્કાર છે એ નરાધમેને? આખરે રાજમાતાને ખંડણી આપવી પડી તે ખંડણની રકમ ગણતાં છાતી ફાટી જાય (બે) સરદાર વિગેરેને દંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com