________________
૧૮૨
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન છે કે આ ઉત્તમ પ્રસંગે દૂર દેશમાં શાહ આલમ સાથે સંધી કરી લેવામાં આવી હતી.
જે દ્વારા મેગલ રાજ્યકુળનો નાશ થઈ ગયો અને જે દ્વારા વેત દ્વીપ, વાસી બ્રિટીશસિંહની પ્રભુતાનો માર્ગ આ દૂરના દેશમાં સાફ થઈ ગયો. આ ઘટના વિષે વિવેચન કરવું તે અત્યારે આવશકય છે, આ વિવેચનથી એક અમલ્ય રાજ્યનૈતીક તત્વ આપોઆપ વિદીત થઈ જશે, આ તત્વના મહિમાથી માહિત થઈને ભારત બધું મહાત્મો ટેડે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ તવે અમારી સમક્ષ સંકેતની પેઠે આવીને અમને સાવચેત કરી દીધા છે. નિતીબળની સહાય વીના કેવળ ખડગ્રના બળથી ભારતવર્ષનું શાસન કરવાથી વિપત્તીમાં પડવું પડશે.
હિન્દુઓને વૈરી ઔરંગઝેબની શાસન પ્રણાલીકા લક્ષમાં લેવાથી મહાત્મા ટંડના પૂર્વોક્ત કથનની સત્યતા ઉત્તમ પ્રકારે સમજાશે. બળ, ગર્વિત દુરાચારી ઔરંગઝેબ પોતાના અસીમ બળ પર વિશ્વાસ રાખી ધર્માત્મા રાજપૂતની ઘણું કરતો હતો. આથી તેણે પિતાને તથા પોતાના વિસ્તૃત રાજ્યના મૂળમાં જાતે જ કુહાડીને પ્રહાર કર્યો, બળથી અંધ બની જવાથી તે પોતાની ખરી અવસ્થાને પરિચિત ન હતું, પરંતુ આતો સ્પષ્ટ જણાય છે કે રાજ્યનીતી અકબરે જે મહા પ્રચંડ રાજ્યના મૂળ ઉંડા જમાવ્યા હતા તે રાજ્ય કેવળ ઔરંગઝેબના દુરાચરણથી કપાએલા મૂળવાળાં વૃક્ષની પેઠે કંપાયમાન થતું હતું ઓરંગઝેબે એક પળ પણ પોતાના રાજ્ય કે પ્રજાના હીતને વિચાર કર્યો હોત તે મેગલ સામ્રાજ્યને નાસ આટલે શીધ્ર થાત નહીં, વિચાર કરવાથી આ વાત ઉપર દૃઢ વિશ્વાસ બેસે છે કે એક માજીસ કાજ્ય ચલાવવામાં ગમે તેટલે ચતુર હાય, રણનીતીમાં ગમે તેટલો કુશળ હોય, તેમ ગમે તેટલી સેનાની સહાય હોય અને ગમે તેટલે પરાક્રમી હોય, પણ જ્યાં સુધી એ પ્રજાને પ્રેમ સંપાદીત કરતું નથી જ્યાં સુધી તે પ્રજાને સંતુષ્ટ કરતો નથી ત્યાં સુધી પોતે કદી પણ પોતાના રાજ્યને દૃઢ અને ચિરસ્થાયી બનાવી શકો નથી.
મહાત્મા ડના સમયમાં બ્રીટીશ સામ્રાજ્ય હિન્દમા એટલે ફેલા પામ્યું હતું તેના કરતાં ઔરંગઝેબના સમયમાં મોગલ સામ્રાજ્યનો વિસ્તાર અધિક હતો. અને તેની પાસે રક્ષાની સામગ્રી ઘણી મોટી અને સુદઢ હતી, વળી રાજપૂતની સાથે શેણિત સબંધ પણ ચાલુ થઈ ચુકયા હતા. રાજપુત લેક પર અત્યંત ચાહના કરવામાં આવતી હતી તે છતાં તેઓ તેમના રાજ્યનું હીત સાધવા માટે અર્થ અને પિતાના પ્રાણુ સુદ્ધાં બલિદાન આપવામાં ત્રુટી કરતા નહતા.
તે સિધુ નદીના પેલે પાર જઈ કાબુલમાં પણ તેને માટે લડતા હતા અને તે પ્રદેશમાં વિજય પ્રાપ્ત કરતા હતા. ભારતવાસીઓ ચિરકાળ રાજભત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com