________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
છ એક પરણતાં નાર, જ્યાં બીજી આવે, બીજી કેરા પ્રેમ મહીં, મસ્ત બની જાવે, સાર અસારનું ભાન, નહીં ત્યાં પોતે લાવે, ડુબે પોતે આપ, બીજાને પણ ડુબાવે, માટે વિશ્વના જન, એક પત્નીવ્રત પાળજે, કહે ભગી બીજી નારના, મોહને વિસાર. ૨૫૦
છપે સુખી હત મેવાડ, લક્ષ્મીની છોળે ઢળતી, હતા પરાક્રમી વીર, ભૂમિ શૂરવીરથી શેભતી, મેવાડ કેરા નામ થકી, દુશ્મને થરથરતા, શાહ જેવા પણ નામ, સુણીને વિસ્મય બનતા, પણ કુસંપ કેરી આગમાં, એ બધું બદલાઈ ગયું, કહે ભેગી મેવાડ કેરું ભાવી પણ પલટાઈ ગયું. ૨૫૧
છપે આ ગોઝારે કાળ, દયા નહીં દીલમાં ધરત, હાય મોટે ભૂપાળ, છતાં નહી સહેજે ડરતે, આવે ક્યાંથી કાળ, ખબર નહી કેને પડતી, તુટી જેની નાડ, નહીં તેની બુટ્ટી જડતી, કાળ કેરા ઘકમાં, કઈક જન પીશાઈ ગયાં કહે લોગી શૂરવીર પણ, આ કાળમાં જકડાઈ ગયા. ૨૫૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com