________________
૧૯૬
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મશલિદાન
વલી સાથે એમના નામના પણ જપ કયા કરે છે. મેવાડવાસીઓની માન્યતા અનુસાર તે દેશમાં સીસેાઢીયા કુળના ગૌરવશાળી અંતીમ મહારાણા અમરિસ હ થયા છે. તેમના પરāાગમનની સાથે મેવાડની શૈાચનીય અપેાગતિ થઈ અને ગૌરવવંત સીસાદીયા કુળનું ઉન્નત મસ્તક અવનત થઈ ગયું.
આ પ્રમાણે રાણા અમસિ'હું પાતે રાજ્યની, પ્રજાની અને પેાતાના સ્વમાનની સારી રીતે જાળવણી કરી પેાતાના દરજ્જો થાણાન્યેા હતેા રાણાશ્રી પોતે એક પ્રજા પાલક અને ઉદારવૃત્તીના હતા, પેાતાને ધર્મ ઉપર અત્યંત શ્રદ્ધા હતી. તેમજ પાતાની પાછળની જીંદગી ત્યાગમય ગુજારી હતી. પેાતે અનેક મુસીબતાની વચ્ચમાં પેાતાના સ્વમાનની તેમજ રાજ્યની રક્ષા અને આખાદી કરી હતી.
કુદરત આગળ કાઈનું કશું ચાલતુંજ નથી. જ્યાં ભલખલા માટાએ પશુ હતાશ થઈ જાય એવા વિશ્વાળ કાળના પંઝામાંથી કાણુ ખચવા પામ્યું છે ? તેવીજ રીતે રાચુાશ્રી પેાતાની ઉજ્જવલ કોત્તિ અને સુવાસ પાતાના જીવનમાં નીપજાવી પરલાક પ્રયાણુ કર્યું. પ્રભુ ? તેમના આત્માને સદા શાન્તિ બક્ષે !
છપ્પા
પ્રજા તણા પ્રતિપાળ, અમર તા ગયાજ ચાલ્યા, વીર ને સહાસીક, અમર તેા ગયેાજ ચાલ્યા, ધરતા ગરીબની દાઝે, પ્રજા પર પ્રેમ જ કરતા, હતા મહા ખળવીર, યુદ્ધમાં પામ ન પડતા, રાજ્યતણી તા આમ, ભૂજ ખળ અહુ મેળવી, કહે ‘ લાગી ' રાણા અસર જેને ઈજ્જત અતિ કેળવી. ૨૫૩
,
આ પ્રમાણે મહારાણા અમર પેાતાની કીર્ત્તિને અમર કરી સ્વધામ સિધાવ્યા, અને પેાતાના જીવનના ઉચ્ચ આદર્શો પ્રજા પર સારી રીતે પાડતા ગયા અને રાજા તરીકેનો પિવત્ર ક્રુજ પાતાની શક્તિ અનુસાર મજાવી પેાતાના જીવનને ધન્ય બનાવ્યું. પ્રભુ ? તેઓશ્રીના આત્માને અપૂર્વ શાન્તિ અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com