________________
મહારાણા શ્રી સંગ્રામસિંહુ
૨૧૫
કર્નાલના યુદ્ધના શાહ સમાચારના પરિણામથી નિઝામ અને સાન્નતખાંના મનમાં ઘણું। જ ભય ઉત્પન્ન થયે। તે ઉભય ઉક્ત પ્રચંડધીરાની સેનાના પ્રતિરાધ કરવાને માટે માગલસેના સાથે મળી ગયા. પર ંતુ તેમાં તેમને સફળતા મળી નહીં. અમીર-ઉલ-ઉમર સંગ્રામમાં માર્યા ગયેા. મહંમદશાહ અને તેના વજીર નાદિરશાહ દિવાન થયા. દુષ્ટ સાદતમાંની કૃતજ્ઞા અને વિશ્વાસઘાતથી દિલ્હીના બાદશાહની આવી દુર્દશા થઈ. હતભાગી મહમદશાહે સંધિ કરવાને માટે નિઝામને પેાતાના દૂત બનાવી નાદિરશાહની પાસે માલ્યા સંધિ થઇ ખરી પરંતુ દુરાચારી સાદતખાંએ તે સષિ રદ કરી નાંખી અને એમ કરી પેાતાના મૂળમાં જ પેાતે ઘા માર્યા. સાદતખાંએ નાક્રિશાહને કહ્યું કે “ નિઝામે હઝુરને થાપ આપી છે. જેટલા રૂપીઆ આપવાના કહ્યા છે તેના કરતાં ખજાનામાં ઘણી જ દોલત છે. ” વળી તેણે જ શુાવ્યું કે જેટલા રૂપી નિઝામે આપવા કહ્યા છે તેટલા રૂપો તે ફક્ત પેાતાના ખાનગી ખજાનામાં જ છે.' આ દુષ્ટના કહેવા પર નાદિરશાહને સોંપૂર્ણ વિશ્વાસ એસી ગયા અને તેના લેાલ હજારગણું વધી ગયા. નિઝામની સાથે જે સંધિ કરવામાં આવી હતી તે સ ંધિ તેને રદ કરી અને દિલ્હીના ખજાનાની તમામ ચાવીએ માગી, અભાગી મહમદશાહનું સુખ સ્વપ્નમય ભાસ્યું, મહા લેાભો નરપિશાચ નાદિરશાહ સાથે થયેલી સંધિથી મહમદશાહને એવા વિશ્વાસ બેસી ગયા કે હવે વધારે કષ્ટ @ાગવવું નહિ પડે પરંતુ તેને આશ્રમ તરતજ દૂર થઇ ગયા.
સમ્રિપત્ર તેાડી ફાડી છિન્ન ભિન્ન કરી નાદિરશાહ વિજીત દિલ્હીશ્વરને પાતાની છાવણીમાં લઈ ગયે. અને પાતે દિલ્હીના સિંહાસન ઉપર બેસી ગયા. અને ઈ. સ. ૧૭૪૦ ના માર્ચની આઠમી તારીખથી પેાતાને સિક્કો ચાલું કર્યાં. સિક્કા પર નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યેા હતેા.
દોહરા
શાહજ શાહ સમ જગત નાદિર
મહારાજ રાજન કા અધિરાજ હૈ સમય નિયામક આજ
એ વખને માગલેાના પરસ્પરના ઝગડામાં પુષ્કળ દ્રવ્ય ખેંચી નાંખ્યું જો . કે પ્રમાદી રાજકુમારીએ ઘણું જ ધૃત સ્વાહા કરી દીધું હતું. પણ તે વખતે નાદિરશાહને જે ધન મળ્યું હતું તેટલાથી સાક્ષાત લાભની પશુ તૃષ્ણા પૂરી થઈ જાત. પણ આશ્ચર્યની વાત તા એ છે કે નરપિશાચ નાદિરશાહના ઢાલ ઘટવાને બદલે વધવા લાગ્યા. તેના સૈનીકાને ઢઢા પીટાવ્યો કે “ એથી અઢી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com