________________
૨૧૮
મેવાડના અણુમલ જવાહિર થાને આત્મબલિદાન
૨૭
૨૭૩
મારે મારે ? કાપ કાપે ? રણયુદ્ધમાં એ લડતા જાય; સેનીકેની કત્વજ કરતા, વૈરાગ્નિ હૃદયે ઘવાય. નાદિરશાહના સિનકેને, નગર જનાએ કીધો નાશ; બન્યા મરણીઆ નગરજનો સૌ થતાં નહીં કિચીંત હતાશ. નાદિરશાહને ખબર પડતાં, મરજીદ મિનારા પર તે જાય; પિતાના સિની કેને ઉત્સાહ અપૂર્વ પોતે દેતે જાય
ત્યાં સનીક ત્રુટી પડતાં કાપવા માંડયું જાણે ઘાસ; ઘરમાંથી કાઢી કલ્લજ કરતાં વરતા જ્યાં ત્રાસજ ત્રાસ. ૨૭૪ ધન માલને મિક્સ કરી, બચવાની તે કયાં કહુ વાત ઈરાનીએ તે પાપી એવા, નિષની કરતા ઘાત. ર૭૫ આ અત્યાચાર નાદિર કેરી મહા ભયંકર નર પિશાચ, કહે “ભેગીલાલ' નાદિર કેરે, અત્યાચાર જૂઓ ઈતિહાસ. ૨૭૨
આવા અઘાર જુલમથી દિલ્હી નગરને દેખાવ સમશાનથી પણ ભયંકર દેખાવા લાગ્યો. શાક્ષાત નકુંડના જેવું તેનું દ્રષ્ય થઈ ગયું. નરપિશાચોક નાદિરશાહના ઘર અત્યારથી એકજ દિવસમાં એક લાખ, વીસ હજારથી દેઢ લાખ માણસની ભયંકર કલ્લ કરવામાં આવી હતી. આ અત્યાચાર વિશ્વાસઘાતી સાદ. તમાંના પાપથીજ થયે છે તે તેને પણ પરમાત્માને બદલે એ જ આપે. નાદિકશાહે તેની તમામ મિલકત જેવા માગી ત્યારે સાદતમાંના નેત્રે ખુલી ગયાં. પિતાના હાથે કરેલી ભૂલનું પરિણામ પિતાને જ ભેગવવું પડ્યું. અને આખરે પોતે ઝેર લઈ પિતાના પ્રાણ ત્યાગ કર્યો, તેના દિવાન રાજા મજલીસરાવે પણ પિતાના માલીકનું અનુકરણ કર્યું. અને પોતાના પ્રાણ ત્યાગ કર્યો. આખરે પાપીને પિતાને પાપને બદલે ઈશ્વરે આગે, ભયંકર નાટકના પડદાને છેલ્લે અંક આ રીતે પૂરો થયે.
આખરે મહમદશાહ અને નાદિરશાહને સંધી થઈ અને સંધિપત્ર અનુસાર કાબુલ ઠઠ્ઠા, સિધ અને મુલતાન પ્રભૂત્તિ પશ્ચિમ તરફના સર્વ પ્રદેશ નાદિરને આપવામાં આવ્યા. આ પ્રદેશે તેણે પિતાના ઈરાનના રાજ્ય સાથે જોડી દીધા. આ સમયમાં ભારત વાસીઓની કેવી દુર્દશા થઈ તેના એકજ દાખલો આપવામાં આવે છે. ઈતિહાસ વેત્તાઓ કહે છે કે આ વખતે ભારત વાસીઓને પોતાનું સ્વમાન, ઈજત, લક્ષમી અને સ્ત્રીઓનું શિયળ સાચવવું તે જોખમ ભરેલું હતું કારણ કે નાદિરશાહના જુલ્મ વખતે કોઈ પણ જાતનો ન્યાય કે દયા હતાં જ નહીં.
૫૪ નાદિરશાહે જ્યારે દિલ્હીનું સિંહાસન કબજે કર્યું ત્યારે દિલ્હીના નગરજનો ઉપર ઈશિની લશ્કરે લૂંટ ચલાવી અને ધાર કતલ કરી હતી અને તે કતલમાં લગભગ દેહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com