________________
૨૩
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
ખબર પડી ત્યારે ક્રોધને પાર રહ્યો નહિં અને ક્રોધના આવેશમાં મહારાણાએ પોતાની શમશેર એક વિરાંગનાના હાથમાં આપી દીધી અને ચંગમાં બોલ્યા કે આ અવનિના કાળમાં આ શમશેર સ્ત્રીને જ યોગ્ય છે. આ વ્યંગમાં વચન તે જ મેવાડભૂમિની અવનીતિકાળને બંધ બેસતું છે.
આ પ્રમાણે રાજપૂતે અંદરો અંદર કલેશ કરી પોતાની પ્રભુતાને નાશ કરવા લાગ્યા. તેથીજ બેની લડાઈમાં ત્રીજો ફાવી ગયે. મરાઠાઓની સહાય લઈ ઈશ્વરસિંહ કેટા અને બુંદીના રાજાએ સામે લડાઈ કરી રાજપૂતેને ઘણું નુકસાન કર્યું રાણા જગતસિંહને પરાજય થવાથી પિતે અત્યંત દુખી થયા અને તેનું વેર લેવાને માટે મલારરાવ હલકરની મદદ માગી. તેની સાથે વાત ચીત કરતાં રાણાજીએ પ્રતિજ્ઞા કરી કે, જો તમે અંબરના રાજ્ય સિંહાસન ઉપરથી ઈશ્વરસિંહને પદભ્રષ્ટ કરશો તે તમને ચેસઠ લાખ રૂપીઆ આપીશ, ” જે દિવસે રાણા જગતસિહ આ પ્રતિજ્ઞા ઉપર સહી કરી તેજ દિવસથી મરાઠાઓના પગ રાજસ્થાનમાં મજબુત થયા. આ સમાચાર ઈશ્વરસિંહના સબળવામાં આવવાથી પોતે ભયભીત થઈ અને પદભ્રષ્ટ થવાની બીકથી પોતે હતભાગી આત્માએ વિષ પાન કરી પોતાના જીવનનો અંત આ. ઈશ્વરસિંહના મરણ બાદ સિંહ અંબરના સિંહાસન ઉપર બેઠા. ચત્ર હેકરે એસઠ લાખ રૂપીયા મહારાણુ પાસેથી લઈ રાજ્યસ્થાનમાં પિતાની જડ મજબુત કરી. રાજપૂત દુર્દશાનું મુખ્ય કારણ આ હતું. સીદીઆ રાઠોડ કુશાવહ ગણુ પિતાના પૂર્વજોના મહાન ગૌરવથી વંચીત થઈ દીન હીણુ દશામાં આવી પડયા. અને મહારાષ્ટ્રી એએ રાજસ્થાનનું સઘળું લુંટી રાજસ્થાનને સ્મશાન ગ્રત બનાવી દીધું.
મહારાષ્ટ્રીએના અત્યાચારથી છેડો વખત રાજપૂતે દુઃખી થયા. તે પછી ઈ. સ. ૧૭૯૭ ના સંધિ પત્ર અનુસાર અત્યંત દયા શીલ બ્રિટિશ કેશરોએ આ સંકટમાંથી તેમને ઉદ્ધાર કર્યો અઢાર વર્ષ અયોગ્ય રીતે રાજ્યશાસન ચલાવ્યા પછી રાણું ૫૫ જગતસિંહ સં. ૧૮૦૮ સને ૧૯પર માં પરાકવાસી થયા. જગતસિંહ બાપ્પા રાવલના પવિત્ર સિંહાસન ઉપર સીદીયા કુળના અગ્ય રાજા નિવડયા હતા. હાથીનું યુદ્ધ જઈને તેમનું જીવન નિરર્થક બનાવી દીધું હતું. મહારાષ્ટ્રીઓના પ્રચંડ બળને રોકવાના બદલામાં પોતે કીડા
૫૫. વિક્રમ સંવત ૧૮૨ માં મહારાણુ જગતસિંહ (દ્વીતીય) એ પોતાના નામને પહેલા તળાવ પર જગનિવાસ નામનો મહેલ બનાવ્યો સંવત ૧૮૦૦ ના વિશાખ સુદ ૧૦ ને ગુરૂવારના રોજ જ્યારે મહારાણા સંગ્રામસિંહને જગતસિંહે અરજ કરી હતી કે હું થોડા દીવસ માટે જનાના સહીત જગમંદીરમાં જાઉં ત્યારે મહારાણુએ ટોણે માર્યો કે એવી મરજી હોય તો બીજે રાજમહેલ બનાવે અને ત્યાં રહે. તેથી આ મચ્છુ સાંભળીને જમતસિંહે આ મહેલ તૈયાર કરાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com