________________
પ્રકરણ ૧૯ મું
(દ્વિતીય) મહારાણા પ્રતાપસિંહ જગતમાં બધા દિવસે ચાલ્યા જાય છે. પણ એટલું તે ચોક્કસ માનવું કે ગયે દિવસ અને ગઈ તક ફરી પાછી આવવાની નથી જ્યારે મેવાડના સિંહાસન ઉપર દ્વિતીચ જગતસિંહ પછી દ્વિતીય પ્રતાપસિંહ વિક્રમ સંવત ૧૮૦૮ ના અષાઢ વદી ૭ તા. ૧૬ જૂન ૧૭૫૧ માં આવ્યા.
જ્યારે મહારાણા પ્રતાપસિંહનું નામ સ્મરણ કરતાં આત્માને જે આનંદ અને ગૌરવ પિદા થાય છે, તે પ્રતાપસિંહ જગતને એક અણમોલ પાઠ શીખવાડી ગયો છે. કે મરી જતાં પણ ગુલામ ન બનશે. જેણે પિતાના સ્વમાનની ખાતર પોતાના દેશની ખાતર પિતાના ટેકની ખાતર પોતાના રાજપૂતના ગૌરવની ખાતર અનેક કષ્ટો સહન કર્યા જંગલમાં વાસો કર્યો અન્ન-જળ માટે ત્રાહી ત્રાહી પિકારી છતાંય શહેનશાહ અકબરને જરાપણ નમતું આપ્યું નહી તે નજ આપ્યું. એ નિડર પ્રતાપસિંહ તે પ્રતાપસિંહ જ હતો.
સાપ ગયા ને લીસોટા રણા એમ આજને આ દ્વિતીય પ્રતાપસિંહ તો માત્ર એક નિર્જીવ અને ચિતન્યાહીણ ગણાત. તે આગળના પ્રતાપસિંહની તુલના કદી પણ કરી શકે તેમ નથી. આ કાંઈ મહાન શૂરવીર કે દેશભક્ત પ્રતાપસિંહ નથી ? આ અકર્મથ પ્રભાવહીણ અને જડ પ્રકૃત્તિને પ્રતાપસિંહ છે. આના વખતમાં કઈ પણ જાતની ખાસ નેધવા લાયક વસ્તુ બની નથી. ફક્ત ત્રણ જ વર્ષ રાજ્ય ભોગવ્યું હતું અને તે ત્રણ વર્ષમાં તે મહારાષ્ટ્રીઓએ મેવાડ ઉપર ત્રણ વખત આક્રમણ કર્યું હતું અને હતભાગી સીદીયા પાસેથી કર અને ચેથ લીધી. અંબરના રાજા જયસિંહની કન્યા સાથે પ્રતાપસિંહને વિવાહ થયું હતું. આ કન્યાના ગર્ભથી એક પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ પરાજસિંહ પાડયું હતું. અને આ રાજસિંહ પાછળથી મેવાડના સિંહાસન ઉપર બેઠો હતો.
દ્વિતીય પ્રતાપસિંહના ત્રણ વર્ષના રાજ્યકારભારમાં ખાસ નેધવા લાયક
૫૬. મહારાણા દ્વીતીય પ્રતાપને ચાર રાણીઓ હતી. તેમાં એક જોધપુરની હતી. તેને અંતકાળ પહેલે થઈ ગયો હતો. બીજી રાણી કછવાહ જશવંતહિની બેઠી હતી. તેનું નામ બતકુવર તે સતી થઈ. ત્રીજી રાણી ભાટી સરદારસિંહની બેટી મયાકુવર હતી. તે પણ મહરાણાની પાછળ સતી થઈ હતી. અને એથી રાણી ઝાલી કર્ણસિંહની બેટી બખ્તાવર કુવર હતી. તેના પેટે મહારાણા રાજસિંહનો જન્મ થયો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com