________________
મહારાણા શ્રી સભામસિહુ
૧૩
યુદ્ધ વધારે પસંદ કરતા હતા. પરંતુ તેમનામાં એક ક્ષુણુ એ હતા કે પોતાના પૂર્વજોની પેઠે પાતે શિલ્પ કળાને ઉત્તેજન આપ્યું હતું. અને ઉદયપુરના રાજ્ય મહેલ ઘણુંા જ સુંદર બનાવ્યા હતા પરંતુ જે વિલાસ સૂચક એત્સવ આજ પન્ત ઉદયપુરમાં થાય છે. તેની સ્થાપના તેમણે કરી હતી. વળી “ પારશાલાના દ્વીપ ” ના જીર્ણોદ્ધાર કરવામાં એક લાખ રૂપી ખર્ચ્યા હતા. આ પ્રમાણે જગતસિંહુ રાણા ( દ્વીતીય ) પેાતાની જીંદગીમાં પાતે કઈ પણ આત્માને માનદ કે પ્રેમ આવે તેવું કશું પણ કા બજાવી શકયા નથી. તેમ કાઇનુ ભલું પણ કરી શકયા નથી. માટે ભાવિમાં શું શું હકીકત બનવાની છે અને મનશે તે તેા જ્ઞાની સિવાય કાણુ કહી શકે તેમ છે ? જે રાજપૂતાએ પેાતાનો પ્રણાલીકા સુધારી હાત મંદરા દર કલેશ ન કર્યાં હાત તા આજે રાજપૂતાની ચ્યા અધાતિ ન જ હાત. પણ કહેવત છે કેઃ—
99
“ જ્યાં આભ ફાટ્યું હાય ત્યાં થીગડું... કયાં દાય કારણુ કે ઘર ફૂટે ઘર જાય.
99
જે મહારાણા જગતસિ ંહૈ હાલ્કરને ચાસઠ લાખ રૂપીઆ આપ્યા ન હત તા આજે રાજસ્થાનની આ દશા ન જ હોત. જ્યારે માટા માણસ ભૂલ કરે છે. ત્યારે તે ભૂલ સમસ્ત દેશને લાગવવી પડે છે. તેવી જ રીતે આ રાજસ્થાનની હકીકત પણ ખનેલી છે. કુસંપની કડવાસથી જ આજે રાજપૂતાનું ગૌરવ નાશ પામ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com