________________
મહારાણા શ્રી અમરસિંહ
આ પ્રમાણે પરિસ્થિતીને ખ્યાલ કરતાં બધા રાજપૂતેનાં કરતાં આપારાવલના વંશના રાજપૂતેનું સ્થાન ઘણાજ ઉંચા પ્રકારનું હતું. કારણ કે ઉક્ત સંધિપત્રના બીજા કરાર વાંચવાથી પણ સુવિદિત થાય છે કે આ કરારમાં હિન્દુઓ ધામીક સ્વતંત્રતા સીદી આ કુળના પ્રાચીન સામતે પર રાણાને અધિકાર મળવે. હરણ થએલી સંપત્તિ પુનઃપ્રાપ્ત કરવી. આ ત્રણ બાબતો મુખ્ય હતી. આ સંધીનું પરિશીલન કરવાથી સ્પષ્ટ રીતે પ્રતિત થશે કે મોગલ કુળની સૌભાગ્ય લક્ષમી ધીમે ધીમે તેમને પરિત્યાગ કરતી જતી હતી. ભારત વર્ષની તે સમયની રાજકીય સ્થિતિને વિચાર કરવાથી અમારા કથનની સત્યતા સમજાશે.
મોગલ શહેનશાહથી આ શોચનીય દુર્દશાના સમયમાં દિલ્હીની નિકટ એક બીજી પ્રજાએ પણ સ્વાધીનતા પ્રાપ્ત કરી લીધી હતી. આ જાતિનું નામ • જાટ ” હતું. “જાટ” જાતિની ઉત્પત્તિ પ્રાચીન જિનકુળની શાખામાંથી થઈ છે. આ લકે “ચંબલ નદીની પશ્ચિમ તટવર વસતા હતા, મગને કઠોર અત્યાચાર સહન કરીને આ “ જાટ’ લેકે ધીમે ધીમે પિતાનું બળ વધારતા ગયા મોગલ સામ્રાજ્યની અધોગતિ જોઈ તેમને તેમના અત્યાચારનો બદલે લેવાને માટે મસ્તક ઉચું કર્યું હતું. અને ભારતવર્ષમાં પોતાની સ્વાધીનતાને
કે વગાડી દીધો, એક વખત જે “જા”ની ઉચ્ચપતાકા દિલ્હીના સિંહકાર સુધી ફરકવા લાગી હતી. સિનસિનીના ઘેરા પછી દીર્ધકાળ પર્યન્ત જાની પતાકા ત્યાં ફરકતી રહી તે વખતે બ્રિટીશસિંહના ચાતુર્યથી જે દિવસે ભરતપુરને કિલ્લો હસ્તાગત્ કરવામાં આવ્યું તેજ દિવસે જાટ વીરોના મસ્તકપરથી વિજયમૂગટ ભૂમિ પર પડી ગયો અને તેમની સ્વાધીનતારૂપી ધ્વજા ઉખહને બ્રિટીશસિંહના ચરણે પડી.
મહાસાણા અમરસિંહના જીવનના અંતીમ ભાગમાં સંધી થઈ હતી, આ સંધી થયા પશ્ચાત થોડા દિવસોમાં જ તેઓ અમર ધામમાં ચાલ્યા ગયા.
મહારાણુ અમરસિંહ ચતુર અને પ્રજા હીતેસ્વી રાજા હતા તેઓ પિતાની રાજ્ય સંપત્તિ ભારત વર્ષના સર્વવ્યાપક વિશ્વમાં અને મોગલ રાજ્યની ભયંકર અરાજક્તની વચ્ચમાં પણ વધારતા ગયા હતા. તેમને તેમના સન્માન અને ગૌરવની રક્ષા ઘણુંજ ઉત્તમ પ્રકારે કરી હતી, ખેડુત અને કારિગરની ઉન્નત્તિ માટે તેઓ પ્રજાજનોને મોટી સગવડ કરી આપતા હતા તથા તેમને ઘણુંજ ઉત્તેજન આપતા. મેવાડના સ્મારક પર આ વાત સ્પષ્ટ રીતે વિદિત થાય છે અને તે દ્વારા મહારાણા (બીજા) અમરસિંહની કીર્તિ સદાકાળ ટકી રહેશે.
આજ પર્યન્ત મેવાડવાસીઓની પ્રાપ્તસ્મરણીય મહારાજાઓની પવિત્ર નામા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com